પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
હિડોળો..

હિંડાળા. નિરખતાં નાથને નારી ભલી રહ્યા ને, કાંઇ હરખે હૂંડે હર્ષ ન માય ને; મર્કટ મણિમાં ઝલકે કનકની વેલડી , કાંઇ શેાભા તે સુદર કહી ન જાય જો. આ. ચમકતી આવી રે ત્યાં ચદ્રાવળી જો, કાંઇ મરકલડા શું ખેલે વાહાલા સગ ; હીંડાળા રાખા રે સુંદીર શામળા , કાંઇ કાંપે સ્વામિનિ કરું અંગ જો. આ. ધન ધન રે સુરીનર મુનીવર ઉપરથી કહે જો, કાંઇ ધન ધન ગોકુળ કરી નાર જો; નરસૈંયે ત્યાં અંગા અંગ પૂલી જજે, કાંઈ નિરખી નિર્ભય રંગવિહાર . મા. ૫૪ ૫૭ મું. હમ ઝમ રે વરસે મેહુ સાદ્દામણા , કાંઈ ઢીંચેહરખે હીડા અતિ રંગ એ; શ્યામા ને સ્વામિ ઍડુ શાલતાં જ, નીલામ્બર પીતામ્બર શાભે અંગ ને. હમ, ઘુમલડી ધાલેરે ગેપી રસ ભરી ને, કાંઇ શામળીને સનમુખ કરતીસાન ; મરકલડા કરતીરે માનુની માશુ બે, નાચે ને વળી ગાયે મધુરાં ગાન છે. ઠમ. મધુરે ખાલે કાયલ માર સાહામણા બે, કાંઇ ગાજે ગાજે ગગનમાં ગંભીર ; વૃંદાવન તે શાભે અતિ સાહ્યામણુ , શેભે શેભે સુંદીર જમુનાનું નીર જો. હમ વાયે વહાલા વેણુ મહુઅર વાંસળી ને, કાંઇ વાળું વાજે તાળી તાલ મૃદંગ જો; ઢાંઇ મગન થઇને વહાલા સહુનેનિરખતા જ, કાઇ ઉલટ વાધ્ય અમલા અંગ બે મ ઉપરથી તા કુસુમ વરસી રહ્યાં , સુરીનર મુનિજન ખાલે જેજેકાર ; નરસૈંયા નિરખીને હરી ગુણુ આચરે જો ધન ધન કામિની કૃષ્ણ વિહાર જો, પદ્મ ૫૮ મું. હ્રીંડાળે હીંચે રે વહાલા હર્ષશું ને, જોડ જ મળી શિવદની સકુમાર ને; કાંઇ આનંદ વાધ્યા અંગ અંગના જો, ત્યાં હીંડાળા હુલાવે ગાકુળનાર જો. હીં. વાય રે મહુઅર તે વેણુ વાંસળી એ, કાંઇ વાજા વાગે નાના રંગ ; પાયે તા ઝાંઝર ને નેપુર રણુણે જે, કાંઇ આલાપી અબલા ગાયે સંગ . હીં. અંગેરે ભુષણુ ભામીનીને ભાવતાં ને, કાંઇ ચેાળી પટાળી ચમકે નારી રંગ જો; મરકલડે રે માહી કામી કૃષ્ણને જો, કાંઇ ઉલટટ્યો અબળા અંગ અનગ ને. હીં. કાંઇવહાલાને વાહાલે ? અગર ઉવેખતી જ, કાંઇ ભામણુડાંરે લેતી વારંવાર જો; ક્રાંજ પેરપેરનાં પકવાંન તે આગળ આપતી જો, લઇ રગે આનંદે પ્રાણાધાર જો. હીં. ઘુમલડી વાલેર ગેપી રસભરી ને, કાંઇ કરતી સનમુખ શ્યામ સામા સાન જૈ; નરસૈંયે તે લીલા રસમાં રસ ભર્યો બે, કાંઇ ગાએ તે ગુરુ ભગવાન જો. હી. પદ્મ ૫૯ મું-રાગ ધનાશ્રી શામળીઆ મહાબળીએ કાંઇ, હીડાળે હીંચતા રે; રંગ ભરી શામાનું કાંઇ, મરકલી મુખ્ય ખેતા રે. 39