પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૫
અખેગીતા.

અખેગીતા. તે અહંતા થાય અનત પે, પ્રૌઢી ચને પાંગરે; તેને લક્ષ નરને કહું તે, કાક ધીમત હત્યામાં ઘરે. ભાઈ દષ્ટાન્ત આવે બુદ્ધિમાં, તે સિદ્ધાન્ત સમઝે સહી; તે દૃષ્ટાન્ત સમજી નવ શકે, તેને ઉકેલ હાયે નહી. જેમ દર્પણ મૂક્રિયે સામસામાં, ને પ્રતિષેિ એકએકમાં; તે અન્યાઅન્ય અનત થાયે, જો દૃષ્ટ પહોંચે છેકમાં. તે દર્પણ દર્પણમાંહે રચના, દીસે પ્રગટ પ્રમાણુ; એકએકમાં અળગા અળગા, ચંદ્ર તારા બહુ ભાણું. અનંત ભાસે સામસામા, એકના ઉદરમાં એક; સિદ્ધાંતને તમેા એમ જાણૅા, કહુ વસ્તુ વિવેક. આદર્શ નિર્મલ અતિ ઘણું, પરબ્રહ્મસ્થાની જે; તેમા અજા આછી અણુછતી, ભાઇ આવી ભાસે એહ. તે અજા મધ્યે ઉપાધ્ય માદળી, તે જાણે અહમૃત્ય; જેમ મુકુરમાં અનંત ભાસ, પની સંમૃત્ય, કહે અખા સહુકા સુગ્રા, સંસત્ય ન ભાસે જંતને, એ ગીતાનુ જે વારદ સમજે, તે સૈવે હરિગુરુ સતને. કડવું ૨૩ મું. ૪ સ્વસ્વરૂપની જાણ એઢવી, છઠ્ઠાં જાણુહારા સ્વ રહે; અણુછતું તે છતુ થાયે, છતું બ્રહ્મ અગ્નિ દહે. ભાઈ સિદ્ધાંતનું સિદ્ધાંત બૃહ જ, મહાનુભાવની સ્થિતિ જહાં; કાશથી આઘેરું જે પદ્દ, તે કહ્યું ન જાએ પરું અહીં. વેત્તા વિષ્ણુ વૈદ્ય વિના, પૂરણ પદ નિર્વાણું; ત્યાંહાં ગ્રાણગ્રાહક ભાવ નહિ, જાણ્ય વિહાણી જાશુ. તેને ઉપમા દીજે કશી, ને તે વડે સર્વ કાય; જે કહીએ તે અણુનુ, ભાઈ તે તે તેઢુ ન હોય. દૃષ્ટાંત ઉપમા જે જે દીજે, તે તે સર્વ રહે આ; શુ કરે એ યુધ્ધ આપડી, ને ચાલ્યાથી દશ ડગન્નાં પ. 2 ૧૦ ૧૧ વળિ કહુ પૂરણપદ નિર્વાણુ, જ્યાં નત્ર પહોંચે મન ને વાણુજી; ત્યા નવ હાએ ઉત્પત્ય સ્થિતિ હ્રાણુજી, જ્યાં છે સ્વસ્વરૂપની જાણુજી. ૧ પૂર્વછાયા. w ક્ ૧૫