પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૬
અખો.

અખા જેમ આકાશમા ઉડે વિહંગમ, એકથી એક આધાં ટે; બળ દેખાડે બહુ પ્રકારે, સરે સામર્થ્ય તેહનું ઘટે. જેમ અગમ અગાધ અનંત અંબર, તેમ વસ્તુ અનંત અપાર; તેને ક્યા સરીખા કહે કવિજન, કહેવું મુદ્ધિ અનુસાર. જેમ મૃતકની ગત જાણે મૃતક, જે જન જીવિતથા ઢળ્યા; તેમ જ્ઞાનીની ગત જાણે નાતા, જે અંતરમાં પાળે વળ્યું. ભાઈ શાને સમજે સત શ્રા, નથી કર ગ્રહીને આલવા; એ તે પાતે હુકારા દે પેાતાને, તેા જાય કેને અલવા. કહે અખા સહુકા સુણા, એવી અકળ કળા મહંતને; મરી જ્ગ્યાના મર્મ લેવા, સેવા હરિ ગુરુ સંતને. કડવું ૨૪ મું. વળી કહું એક અપૂર્વ સાર, વધુ કર્મે હાયે પથના પારજી, જહાં ન લાગે શબ્દ ઉચ્ચારજી, તે જાણુવેા માલણ્હારજી પૂર્વછાયા. માલદારાનું ખાલવુ, તે જાણુને જુગતે કરી; એ સમજે સિદ્ધાન્ત થાય, જો જીએ જન પાછી ફરી. ભાઇ પરાપારથી શબ્દ ઉઠે, તે જુગતે જાડા થાય; તે પાર છે. પરમાત્મા તે, વે ચૈતન્યનરાય. તે મનદ્વારા મહાતમ ધરે, તે મનને ઉર્દૂ કલ્પના; કલ્પનામાં કામના છે, તે કરે બહુ જલ્પના. પરાતીતયું હૅય પાણ, તે શબ્દપ પરા કરે; તે પર્યંતીએ થાય જાડા, અરૂપ પીટી પ ધરે. મધ્યમાએ ઘાટ ઘડાએ, અને વૈખરી થઈ વીખરે; સત્ય વાધે શબ્દ કરી, અનંત પ્રકારે આચરે. અક્ષર બાવન અનંત રૂપે, વેદ પુરાણુ સ્મૃતિ લખે; મંત્ર યંત્ર ને વિદ્યા વિદ્યા, ઢાંઇએ ન હાય વાણી પખે. ખટદર્શનના મત નાના, સ એ મન વાણીતા; પશુ પંખી નર નાગ સુર લગે, ભેદ સર્વે એના પશુા. પરા પર તે પર રહ્યુ, એ રમત્ય વાણી મનતી; મધ્યે માની લીધું છવે, અણુહુતા થયા વણી. 19 ૧૦ ૧૧ ર ૪ ૫ ૬ છ .