પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૮
અખો.

ય અખા. તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિ ઉદ્યોત; કશે. પણ તેના કલેશ ન ઢળે, જેવી ચિત્રામણુની જ્યાત. જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય, તેમ શૂન્યવાદી સર્વ નાસ્તિ કહે, પણ મૂળ મર્હુિમા ન પ્રીષ્ઠાય. તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્માને કહ્યું નથી; કર્મ ધર્મને તે ન પડે, કહે જગત્ પ્રકટે શૂન્યથી. કહે શૂન્યમાં ઉપજે શૂન્ય સમાયે, શૂન્ય વિષે સહુ'સ્થિતિ કરે; શૂન્યમાં આશય છે તેના, કહે મુ ફરી નવ અવતરે. કહે અખા એ શૂન્યવાદી, ન પામે મૂળ તંતને; પ્રભુ પરમાર્થ તે જ પામે, જે સેવે હર ગુરુ સતને કડવું ૨૬ મું. હવે કહુ અધમ જે શૂન્યવાદીજી, જેને શૂન્યની એ શેાધ ન લાધીજી; તેણે મિથ્યા બુદ્ધિ સાધીજી, પ્રપચ ન ટળ્યે નિદા વાંધીજી પૂર્વછાયા. તે પ્રપંચને મિથ્યા કહે, પણ હદે જગત્ સાચું સહી; અધમ નામ તે માટે એનું, જે શૂન્યવાદી એ પૂરા નહી. તે કર્તવ્યથી નવ આસરે, ઉત્તમ તજે ને મધ્યમ ભળે; દેહુઆસકત રહે સદા, સુખ દુ:ખ પામે જર્યાવજે. તે જગતના દાષ દેખે, જે પાતા માંહે સર્વે વસે; અજ્ઞાનને તે જ્ઞાન માને, ઇંદ્રિયનાં સુખને સે. કયારે કહે એ આતમા ને, કયારે કહે એ શૂન્ય છે; કયારે કહે એ જગત્ સાચુ, કયારે કહે અહિ મુન્ય છે. વાદ કરે એ તે સહુ જ સાથે, નિદે પણ લક્ષ નવ લહે; બ્રહ્મવિદ્યાના ભેદ ન જાણે, વેદ વિતંડ તેને કહે. નાસ્તિ કહે નારાયણને, સ્થૂલ પ્રપચ ન છુટે મનથી; સંસારનાં સુખ અતિ વલ્લભ, મન ગયું પાપ પુણ્યથી. તે નમે નહિ મહાપુરુષને, દોષ દેખે તે અણુતા; અજ્ઞાનને તે જ્ઞાન માને, પ્રતિમાને પાતે હુતા. આચાર્ય થઈને અન્યને, વાત કહે તે નાસ્યની; ભાવ ભરાસા નહીં જ કેહેના, ગત ન સમજે આત્યની. 199 ૧. ૧૧ ર ૩