પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ|

૫૨૧
અખેગીતા.

અખેગીતા. ગ્રાહક ગ્રાણુ ગ્રાહ્ય નહિ તાસઁ, વાણ્ય ખુટી જહાં યકી, રૂપ અરૂપી આપ અખા હૈ, યુજી બડી અગાધ્યકી. સંતે. ૪ કડવું ૨૯ મું-રાગ ધન્યાશ્રી. જે બટ ઉપન્યુ એવુ જ્ઞાનજી, ત્યાં તે થયું સર્વ સમાનજી; જીવ ઈશ્વરનુ પામ્યું નિદાનજી, ત્યાંથી ળિયુ પ્રકૃતિનું ભાન”. પૂર્વછાયા. પ્રકૃતિનું ભાન ન્યુ ત્યાંથી, ચારથ જેમ તેમ થયુ, હવે કહુ દર્શન ખટ જે, પૂરવ અમથું રહ્યું. ન્યાય પાતંજલ મીમાંસા, વૈશેષિક સાંખ્ય વેદાંત, એવા ખટદર્શનના ભેદ કીધા, તે જાણજો તમે સત. શૈવ સાખ્ય ને જગન કર્તા, ચાર્વાક બૌદ્ધ ને જૈન; એ ઉષદર્શનના ભેદ જાણું, શરીર સબંધી ચેહેન. જટિલ મુડિત માળાધારી, કાઇ કરે પંચન કેશ; કા વાળ ઘરડા સીશ વીર્ટ, કૅડૅ લિંગ શિવ ઉપદેશ. એ ખટદર્શન તે મૂલગાં, ભાઇ શાસ્ત્ર કેરાં નામ; તેના થયા પાખંડ છન્તુ, તે ચાલ્ય ગામેાગામ. પાખંડની બહુ ક્રૂડસુ, ગણુતાં તે નાવે છેક; તે મત ભાંખે જૂજવા, પણ ચાલ્યા ન મળે એક. એક એકનિદૈ એ માંહામાંહ, અને પોતાને કહે સાર; એમ ખગ્દર્શન ખટપટે, પણ ન કરે મૂળ વિચાર. તે ભણી ભણીને ભેદ પાડે, અક્ષર તણી લે એટ; સિદ્ધાન્ત નાવે સમજ માંહે, ખાંધી રહ્યા ખટકાય. એ કર વાદ માંહામાંહે, ત્યારે સહુને પોષે માય; સમાસ માયા આપે સરખા, હાર્યાં ક્રાએ ન જાય. કહે અખા સહુકા સુથેા, મત નિર્દય નારાયણુ મળશે, જો સેવા હરિ ગુરુ સંતને. કડવું ૩૦ મું. નાહે મહંતને; શ્રુતિ સ્મૃતિ તે એમ વખાણેજી, છત્રને જીવનાં કર્મ પ્રમાણેજી; કર્મ અનુસારે જીવને જાણેજી, એવું સિદ્ધાન્ત અઢારે પુરાણેજી. ૧ ૩ × પ્ 19 2. e ૧૦ ૧૧ ૧ પર