પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૨
અખો.

પર અખા. પૂર્વછાયા. સિદ્ધાન્ત કીધા વેદ પુરાણે, ધર્મ ને ળિ જીવના, કહે કર્મ ને જીવ ચાલ્યા જાય, એ ઠાઠ છે સદૈવને જંથા પરઠી ચાલે આવા, કર્મને જાડાં કરે, કર્યું ત્યાં તેના જીવ સાચા, એમ જગત જ પરવરે. વેડ઼ે થાપ્યા જીવ સાચા, મૃત્યે પડ પરચો ખરે, કર્મ ધર્મ આચરણ લખિયાં, એમ પ્રૌઢા પ્રપચ પરવડ્યો. પણુ આદ્ય ન કાઢી જીવની, જે પ્રાય જત શ્યાને ધડ્યો; નિયંતા કાણુ તે નિમિત્ત શાથી, એવડે ખપ કરવા પડ્યો. એ પરપરા કાએ નવ જુએ, અને જુએ તે જંત નવ રહે; જેમ વાયે વાંસ ધસાય માંહામાહે, વહ્નિ વન આખુ દહે. તૈયાયિકના ન્યાય સાચા, તે ન્યાયે જીવ પરઠયો ખરે; તે કર્મ દેખી જીવ દેખે, તે દીઠા માટે ચોં. દેખે તે ત્યાં કહું ખરું, ન્યાયવાદી નામ ગૃહનું, હવે પાતલી તે પ્રાણુ સાધે, કૃત્ય માને દેહનુ. તે દેહ પ્રાણને કહે સાચા, હે જીવ વિના દેહ કેમ રહે; તે પિડ દેખી જીવ પડે, પતલી તે એમ કહે. મીર્માસા કહેને જીવ નાહે, તે સ્વર્ગભાગ કાણુ ભાગવે; પુરંજન પ્રાયેજ છે, તેા સસારને રહ્યો જોવે. કહે અખા શાસ્ત્ર સઘળાં, સત્ય થાપે જંતને; નિર્વાણુ પદ તાજ પ્રગટે, જો સર્વે હરિ ગુરુ સંતને. કડવું ૩૪ મું. વૈશેષિક કહે જંત વિશેષજી, જંત વિના તાહે નાના વેપજી; એમ તે ગણે ગુણુના લેખ, કાણું ન હાય જીવના ઉવેખજી. પૂર્વછાયા. કાણે ન ડ્રાય વેખ જીવતા, સૌજ દેખે દેહને; હવે હું સિદ્ધાન્ત માઢું, સાંખ્ય લે સાંખ્ય સંખ્યા ફાઢે તત્વની, જીવ કે ૧ જેને. હે; કહે માયા શખલિત બ્રહ્મ છે, કર્મ ભારને તે વહે ર Y ૫ 19 ઢ સ ૧૧ 3