પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. સર્વ મળી સામટી કાંઇ, સંગમાં સુંદીર શામ રે; ઘુમલડીના રસ ત્રણા કાંઇ, વાદે ચઢી છે વામ રે. અેલે પણ તે અતિ ધણુ કાંઈ, ખીલાને છલ કરતી રે; મુધ બાલા અતિ ધણી, કાંઇ હળવે આલિગન લેતી રે. ગાવિંછ ગાવિષ્ઠ કાઇ, ગાતી સંગ સાહાયે રે; નરસૈયા કરતાલ લઇને, ગેવિંદના ગુણ ગામે રે. પદ ૬૦ મું. આ જૈને તુ આ જાને હરી, હીડાલે હીચંતા રે; શામળીઆ સ્વામિની કઠે, બહુલડી ત્યા ધરા રે. પ્રેમે શુ તે પ્રેમદા કાં, ધુમલડીને બાલે રે; મદભરી તે માનુની કાંઇ, હંસતી ગત ચાલે રે. રસ ભરી રસભરી કામની કાંઇ, કરતી મનનુ ગમતી રે; વારણે જાએ ગાપી જન તે, વહાલાને મળતી રે. નરસે ત્યાં નિરભ્રય થઈને, એ લીલારસ ગામે રે; કરુણા કરી શ્રી કૃષ્ણજીએ, રાખ્યા યુવતી મણે રે. પદ ૬૧ મું. હીંડાળે હીચતે વહાલા, સગે સ્વામિનિ સૈાહની રે; નીલામ્બર પીતામ્બર ફરકે, જાણે ધન દામિની જ્યેાતિ રે. ઘુધરડી ધમકે ત સુંદીર, બાલે મણુ ગર્વધેલી રે, ચતુરપણે સ્મૃતિ ચિત ચલાવે, નયને નયના મેલી રે. ઉરવર ચાળી કસણુ કસી રે, ચુદડીને ચટકા રે; સનમુખ થઇ હીચેાળંતી, વાજે વીછીઓને રણુકા રે. મદમાતી રાતી રંગે રામા, ઝાંઝર એમ* જમલા રે; બરણે નરસૈંયે અંગે ફુલી નીરખી નાથને નારી સબલા રે. પદ્મ કર તું. મણુ બાલે ગાએ ગેપી, વહાલાનુ સુખ નીહાળી રે; વાદે ચઢી વનિતા વહાલાજી, તરુણી દે કર તાળી રે. રુમઝુમ રુમઝુમ નેપુર વાગે, કીંકણીની ધુન થાએ રે તેમ તેમ વહાલા વાલ ધરીને, વેણુ મધુરી વાએ રે ઉલટી અબળા સનમુખ આવી, શામલીઆ સંગે રાતી રે; ડીંડાળે હીડાળે હર્ષે, યુવતી જૈમન માતી હૈ. હીંડા. હીડા. હોય. હોંડા. ધુમણુ. મચ્છુ- મચ્છુ.