પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૬
અખો.

પરદ અખા. નિર્મલ મુખે સંત સેવીએ, તા ઉપજે નિર્મળ નાન; મનસા વાચા કર્માએ, રાખેા હરિ વિષે ધ્યાન. જેમ કુંઝી મૂકે ઈંડાને, તે દૂર જઈ ચારા કરે; તેની સુત્ય સરખી રહે માંહૈાહિ, તે અપત્ય ત્યાંથી ઉછરે. વધુ સેવે સેવાય બાલક, બે કૃપા આવે ગુરુ તણી; તેમ સલક્ષણાને મળે શ્રીહરિ, જેનું મન વળે ગુરુ ચરણુભણી. ૧૦ કહે અખા સહુક્ર સાંભળેા, એ કહુ છુ બુદ્દવંતને, જે સુષુતાં માંડુ ઝડપે વચનને, તે સેવે હર ગુરુ સંતને. કડવું ૩૫ મું. સંત સેવે તે સર્વ સુખ પામે, મન ન લાગે ખીજે ભામેજી; જન્મ મરણ ને સુખ દુખ વામેજી, જેમ જળ ઢળી આવે નીચે ખામેજી. ૧ પૂર્વછાયા. જેમ નીચી ભેામે જળ ઢળી આવે, તિડુાં ખામા માટે રહે ભર્યું; તેમ રામ હધ્યમાંહે વસે, ગુરુ ગેવિંદે ત્યાં ધર કર્યું. જેમ ભક્તને ભગવાન વહાલા, તેમ ભક્ત વહાલા ભગવાનને; અંતર માંહુલે આશય જાણી, શકે ન મૂકી ધામને, જેવા ભક્તને ભગવાન દુર્લભ, એવા ભક્ત દુર્લભ રામને; ભક્ત ખીજા છે ઘણા, ઇચ્છે ધર્મ અર્થ મેક્ષ કામને. સકામે સ્વામીને ભજે, આશ્રર્ય એનુ નહિ કર્યું, નિષ્કામ વહાલા નાથને, હેતે જેનું મન વસ્યું. અણુલિંગીની ભક્તિ વસમી, ક્રાઇક જાણે તે કરી, ત્યાં ધ્યેય ધાતાનુ કારણ ન રહે, તે જાણે જેણે આચરી. ભાઈ સંત સંગ પ્રતાપ માટા, રસના તે આપડી શું કહે; જેતે વિતશે તે જાણુશે, અખા તે। એટલું લહે. જેને કૃપાનિધાન કૃપા કરે, તે સંતને સદ્ગુરુ મળે, સદ્ગુરુ મળતે પાર પામે, જીવ બ્રહ્મ માંહે ભળે. જીવ બ્રહ્મમાં ભળ્યાના, અખેગીતામાં ભેદ છે; એ અનુભવતાં અદ્વૈત થાયે, એ અવિચલ વાણી વેદ છે. કાય લેશ ફીધા વિના, શ્રી કૃષ્ણુમાં તે જંતુ ભળે; એ ગીતાનુ હારદ પ્રીછે, તે જીવ તે તતક્ષણ ટળે. L ૧૧

૩ g '