પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૭
અખેગીતા.

અખેગીતા. કહે અખા એ ગીતા કરી, ગમ્ય છે મહુતને, તેને રામ હૃદયમાં રાખે, પ્રતાપે હરિ ગુરુ સંતને. કડવું ૩૬ મું. અદ્વૈત પદ તે વાણીમાં ન આવે, જે આવે તે દ્યૂત કહાવેજી; એ ગીતા તે તસમાવેજી, વાજાલ નામે ત્યારે લક્ષ આવેજી. ૧ પૂર્વછાયા. વાફાલ તે વિશ્વમાંહે, અણુતુ જાણે સહુ; નાના વિધિની વાણુ ચાલી, મનના મત ફેલ્યા બહુ. ત્યમ વસ્તુ વિચારે વિશ્વ નહિ, તે। કૃત્ય તેનાં શાં ખરાં; એ તો વંધ્યાપુત્રે પાતારા, ચેહેન લખી સાચાં કર્યાં. સસાર સુત વંધ્યાતા, તમે જાણુન્ને નિર્ધાર; પાતે કહે ને પાત સાંભળે, એ વાણ્ય વિસ્તાર. તેણે ધર્મ અર્થ કામ માક્ષ લખિયા, ભૂ. વિષ્ય ને વર્તેમાન, બ્રહ્મચારીગૃહસ્થ વાનપ્રસ્થ સન્યાસી, એ વંધ્યાસુત નિદાન. અડજ ઉભિજ સ્વેદજ જરાયુજ, ચાર ખાણુ ચાયૅસી લક્ષ; સ્વર્ગ મૃત્યુ પાતાળ દશા દિશ, સર્વ વૈયાસુતની પક્ષ. જન્મ મૃત્યુ તે દેડકર્મ, ગુણ નથી કાઈ પ્રાય; મત્ર યંત્ર ને યજન યાજન, વંધ્યાસુતની કાય. દાતા ભુક્તા દેશ કાળ, કર્મ ફળ સર્વે જાણે એહ; થયુ નથી તેનું થાય ત્યાનું, એ તે મિથ્યા નરના દેહ. ભાઈ વસ્તુવિષે કાંઈ એ નથી, એ તે। અણુછતુ થાય રહે જાય, શિવ તે તેમને તેમ સદા, જેને લિગ નહિ પ્રાય. જેને ગ્રાહ્ય ગ્રાહક ભાવ નહિ, અન્ય વિના ગ્રહે તે કાણુ; મારાપણુ એ વિશ્વ સબળુ, એ તો સ્ફુર્યો છે ત્રણ ગુણુ. કહે અખા એ વસ્તુ વિચારે, ન મળે કાંઈ સ્થલ જંતને; જેમ છે તેમ એ શિવ સદા, નિજ સ્ફુરણુ મહંતને. પદ્મ ૯ સુ-રાગ મારું એચિદ્જ્યુંકા હું સદાઈ, જિહાં પાપર ન મિલે અહર્નિશ; બેહદ હ્રદ ન કહા, એ ચિદૂ જ્યુંકા ત્યું સદાઈ. એ ચિદ્. શ્ ૫ ‘ ૧૦ પછ ૧૧