પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૮
અખો.

પટ અખે. દ્દાતીત આપ નિર્ગુણુ સગુણુ, એ સબ કહેવે તાં; આપાપર બિન રમત નિરંતર, નહિં પંચભૂત ન કાંઈ, એ ચિ. ર્ જાત અજાત નહ્નિ તિહાં રહેની, ગયાસકત નહિ આઈ; થાભણ થાકથિત ખિન સ્થરતા, ના ઈષ્ટ ઈહાઈ. એ ચિત્તૂ. ૩ નાતા જ્ઞેય જ્ઞાન બિન જા ધર, જિહાં પહોંચત નહિ ગિરાઈ; લક્ષાલક્ષ અખા જહાં નાંહી, સદા સદાતિ સાંઈ. એ ચિહ્ન ૪ કડવું ૩૭ મું-રાગ ધન્યાશ્રી. વસ્તુકે વક્તવ્ય નવ કીધુ જાયજી, જેના માંહમા માટે પ્રાયજી; જેમ અર્ણવનું નીર જ માયજી, પશુ ખાધે સાયર તેમ રહ્યો જાયજી. પૂર્વછાયા. સાયર તેમને તેમ સદા, તેમ મહાપદની મેટમ ધણી; તીરે કઇ એક લવણુ જામ્યુ, તે શી આપ સાગર ભણી. જમતાં કાંઈ જાન ન હાયે, તીર નથિ આછું થતું; સહેજે ઈશ્વર માંહે નીપજે, ન જશુાય જાતું આવતું. તેમ જગત જગદીશ માંહે, ઉત્પત્તિ સ્થિતિલય દીસે ખરી; આખું આકું કાષ્ટ ન થાય, સાગર દૃષ્ટાન્ત કરી. મહામેટપ સ્વામી કેરી, રસનાએ નથી કહી જતી; સુરતે જે સમજી શકે છે, તે વાણીમાં નથી આવતી. ભાઈ મેાટી દીશા ને પ્રગટે, તા ક્રાંક મેટમ લહે; માહાટાના અનુભવ પાખે, એ યુધ તે કાંઇનું કોઈ કહે ને અનંત ક્રાટ બ્રહ્માંડ છે, તે। તેની માર્યે કાંઈ નથી; એવી મહા મેટમ મહારાજ કરી, તે ચાલી શકે બુદ્ધિ હૃદથી. રસનાએ કહ્યાથી જાણવામાં, ભાર ભાઈ છે ઘણું; બ્રહ્માંડ કરી ભાવના મૂકી, કરે વિચાર તે એ તણા. બે મહાપદમાં સ્થિતિ કરીને, પછે જીવે બ્રહ્માંડને; તો બ્રહ્માંડને ઠામ અણુ ન દીસે, તે શું પ્રમાણે પડને જેમ આકાશે કાઇ નર ચઢે, અતિશે તે માધેા જાય; અવનીના અંકુર નાનાં, તે ન દેખે માય. કહે અખા સહુકા સુા, ભાકશ કુર્યો મહંતને; પડ બ્રહ્માંડ સ્વતંત્ર થન, રૃખે તેના અંતને ર 8 મ 19 ૯ ૧૦