પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૦
અખો.

૫૩૦ અખે. એ તો અણુતાને અણુછતું, ભાસ્યુંતું ભમેં કરી, તે યથાર્થ જેમ તેમ થયા, પ્રાયે જેમ છે તેમ હરી. પરપંચ ર પેખવું, તે મરિચિજયવત્ સદા; તે ઉલેચે આછું ન થાય, સમજે શ્રમ ગયેા તદ્દા. સમજે સાધન થાએ સધળાં, પાર આવે પંથના; જેમ રંચક વનિ વન દહે, તેમ મહા વિચાર મહન્તનો. એ અંધ ધંધ ત્યારે ટળે, જ્યારે ગુરુ ગમ્ય હાએ ખરી, બ્રહ્મવેત્તા મળે જ્યારે, ત્યારે જ મન ઐસે હરી. સદ્ગુરુ વિના બહુ મળે કાચા, આપ ઉદ્ઘાંત થયાવિના; સત સંગત પ્રતાપ માટે, અવયવ ફરી જાય જંતના. જેમ શરદ કાલે અંબર આપે, નીર નિર્મલ હાય ઘણું; તેમ સંત સંગ પ્રતાપ પ્રાયે, એવું કરે મન જંતતણું. ભવદુ ખ વામૈ મહા સુખ પામે, અંતરથી આમય ટળે, જીવ શિવ તે એક હેાય, જેમ સરિતા સાગરમાં ભળે. નર નારાયણુ એક વર્તે, વંતીક તે નર સદા, દુસ્તર તાર્ક નાવ હરિજન, નિષ્કારણુમાંહે મુદ્દા કહે અખા સુખે હાય, યાગ ક્ષેમ મહંતને; દેહ ધારી સરખા દીસે, પશુ રહે પદ અનંતને. કડવું ૪૦ મું એ અખેગીતા જે નર ગાયજી, અણુ આયાસે તે નર હિર થાયજી; સાંભળતાંમાં ગેહેન પક્ષાએ”, એવા ગ્રંથના છે મહિમાયજી. પૂર્વછાયા. ગ્રંથના મહિમાય માટા, સાંભળતાં તે સઘ ળે; મનસા વાચા કર્માએ, જો સુરત્ય ને સાંભળે. રામ તારક મંત્ર જે, તે અખેગીતાને ભાવ; જન્મ છેલ્લા હાએ જેને, તેને મળે એ પ્રસ્તાવ. સંસાર પી મૈાનિશાને, નિવૃત્તાવા નિમણી છે અખેગીતા, પામે સદા સહિત રાજ એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયા નિરીક્ષણુ દષ્ટિ; જીવન્મુક્ત ને મહામુક્તના, ચેઢુનને વળિ પુષ્ટિ. ફાજ; 8 ૫ ૭

૧૦ ૧૧ Y પ