પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૧
અખેગીતા.

અખેગીતા. પદ દુશ ને ચાલીસ કડવાં, છે પરમ પની વાટ; સંસાર સાગર ઉપરે, એ સૈતુ મધ્યેા ધાટ. એણે ધાટે જે આવી ચઢશે, તે સુખે પામશે પાર; ન ખૂડે તે ખીરદ બાંધી, કહે અખા નિર્ધાર. ચીસ આગલાં પાંચશે છે, અખેગીતાનાં ચરણ; ચરણે ચરણે માત્મવિદ્યા, અશરણુ કેરું શરણુ, નાથ નિરજન ગ્રંથકૌ, અખા તે નિમિત્ત માત્ર; જેમ વાજાં દીશે વાજતું, પણુ વજાડે ગુણુપાત્ર. જે પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, ઘટ ઘટ ખાલશુહાર; તેણે આપે આપનું વર્ણન, કીધું સ્વરૂપ નિર્ધાર. સંવત્ સત્તર પચલાતરા,શુકલ પક્ષ ચૈત્ર માસ; સામ વાસર રામ નવમી, પૂરણ ગ્રંથ પ્રકાશ. હે નિર્જન અખા ગીતા, સ્વસ્વરૂપનીજ સંતને; અખાને શિર નિમિત્ત કેવા, ઇચ્છા હતી અનંતને. પદ ૧૦ મું-ગ ધવલ ધન્યાશ્રી-ઢાલ વધામણામા અભિનવેા આનંદ આજ, અગાચર ગેાચરવું એ; પરપચ પાર મહારાજ, તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ. હરિહર અજ ભુવનેશ, તેતા ઇશ અજાપતિ એ; તે જાણે। અંગશ, જેને ગાય નિત્ય શ્રુતિ એ. સ્વે ચૈતન્ય ધન રાય, શૂન્યમાં સહામણા એ; તે નાવે વાણી માંડે, તે નહિ વિરાટ નૅ વામણા એ. તે જાએ ન આવે કયાંહી, સ્થિર પૂરણ અવિનાશ છે એ; લિગભંગ તેમાં નહિં, જૈવડે આકાશ છે એ. એ જાણે જાયે જાલ, યથારથ જેમ તેમ થયું એ; જિહાં કર્મ ન લાગેકાલ, સભર ભરાઈ તે રહ્યું એ. તિહાં હવું મન કૈલીન, જે ચૈતન્ય સભર ભર્યું એ; નહિ દાતા દીન, તન મન સહજે સજ થયું પ્રગટયાં કાટિ કલ્યાણુ, માપાપાર વિનાવે રહ્યું એ; સદા સદૈહિત ભાજી, ઉદય અસ્ત કારણુ ગયું કરે અખા શહેવાતા એ; સ્માનંદ, અનુભવીને એવા પૂર્ણ પરમાનંદ, નિત્ય સરાર્બી અતિ શેા એ. ' ૫૧ ૧૦ ૧૧ ૧૨ 3 ૪ પ