પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૩
નિષ્કુલાનદ.

નિષ્કુલાનંદ્ર. સ્વામિનારાયણ સપ્રદાયના સાધુ-એનાં કાવ્યો ગુજરાતી ભાષામાં ઘણાં છે-એ કાઠીયાવાડમાં આવેલા ગઢડામાં રહેતા હતા. સંવત ૧૮૭૭ માં હૈયાત હતા. ધીરજાખ્યાન. કડવું ૧ લું-રાગ ધન્યાશ્રી. સુખના સિધુ શ્રીસહજાનંદજી, જગજીવન કેતુ જગવંદજી, શરાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. ઢાળ. પરમ સ્નેહી સત જનના, છે ઘણા હેતુ ધનશ્યામ; દાસના દા ઢાળા, રહે છે તૈયાર રેંજામ. અનેક વ્યસનથી લીયે ઉગારી, કરી પળે પળે પ્રતિપાળ, પરદુઃખ દેખી નવ શકે, એવા છે જે દીનદયાળ. નિજ દાસને દુશ્મન જન, બડી ડી રે બાત કરે ઘણી; ક્ષણું ક્ષણુંએ ખખર ખરી, રાખે છે હરિ તે તણી. જેમ પડે જનને પાંસરું, તેમ કરે છે એ કૃપાનિધી; સુખ દુઃખ ને વળિ સમ વિષમે, રાખે છે ખબર બહુ વિધી. જેમ પાળે જતુની પુત્રને, બહુ બહુ કરી જતુંન; એમ જાળવે નિજ જને, બહુ ભાવે કરી ભગવન, આ જગમાં જીને વળી, હરિસમ હેતુ નહિ કાય; પરમ સુખ પામે પ્રાણુધારી, એમ ચિતવે શ્રીહરિ સાય. જે દુ:ખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી; જે સુખે દુ:ખ ઉપજે, તે આપે નહી કે દી હરી. જેમ અનેક વિધીની ઔષધી, હાય અતિ કડવી કસાયલી; દરિ દિયે દર્દીને, ટાળવા વ્યાધિ અહાર માંડેલી. 8 મ દ 19 e