પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
નરસિંહ મેહેતો..

૪૦ નનિય મહેતા. મન માતી રસમાં રાતી, પ્રેમદા પ્રેમ ભરાણી રે; શ્રેષ્ઠ શ્રેષ્ઠ કરીને તાન મેલાવે, મેાલે મધુરી વાણી રે. માલાપે ઉન્નટે અક્ષા સહુ, ગગન લટા થઇ ની રે; વાજા વાગે નાદે નાચે, ભીમની ભેદ જ ભાવી રે. ધુમણુાં લાલે મનમાં મહાલે, વહાલાજીનુ વદન નીહાળી રે; માર કાકીલા કરે કુલાહલ, ધન ધન ઋતુ રઢીઆળી રે. નીલામ્બર પીતામ્બર સળક્રે, ઝાઝર નેપુર વગેરે; સનમુખ શામા સુંદિર વરશું, તાળી દઇ ઇ ગાજે ૨. ધન વૃંદાવન ધન જમુના ત્રટ, ધન જે લીલા જોએ રે, ભણે નરસૈંયે કૃષ્ણ કામિના, સમેવડ નહિ કેાએ રે. પદ્મ ૬૬ મું. ત. ધન ધન રે ગોકુલની નારી, ધન ધન જીવન જોતી રે; ધન ધન રે હિડાળે આવી, હસરીગે ઢીચંતી રે. ધન ધન વૃંદાવન પુછ્યુને, ધન ધન ઋત રઢીગ્માળી રે; ધન ધન મેરી કાકીલા માલે, વાએ વેણુ રસાળી રે. ધન ધાન વાજાં ત્યાં વાજે, ઝાંઝર નેપુર નાદે રે; ધન ધન રે આનંદી અબલા, અણુ કાલે વાદે રે. ધન. ન. થત. હિડાળે હીચંતાં ડું, જમલા જાદવરાએ રે; વાએ વીણા ઝળકે આંઝર, નેપુર સાદ સાહાએ રૅક્રુિડાળે. તાલ પખાજ મહા ધુન વાધી, નાચે નારી રંગે રે; વહાલા કેરું વદન નીહાળી, ઉલટવા અંગે રે. હિડાળે, ઝીણી ઝડ લાગી ઉપરથી, ખિચ બિચ વીજ અમુક રે; ઉલટા અંબર ગાજી રહ્યા મેહ, માર મધુરા ટુહુકે રેં. સનમુખ આવી સર્વે શામા, લઇ કુસુમના હાર રે; જીવનને કંઠે આરાપી, મારે નયનના માર્ ૐ; હિંડળે. શામલીને શિવની, જોડે જમલા રાજે રે; હિંડળે, ધુમણી ત્યાં વાદે ચઢીને, ગાન કરે તે ગાજે રૂ. હુંડાળે. નરસૈંયાની રસના ડી, ગાવિંદના ગુણ ગામે રે; કૃષ્ણે લીલામાં લાભ રહ્યો રે, શ્વેતાં તૃપ્ત ન થાએ રે. પદ્મ ૬૦ સું. હિંડાળે. મૂત. ધન. ધર્મ.