પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૬
નિષ્કુલાનદ.

૫૪૨ નિષ્કુલાનદ વળી જેમ ખીજી ધાતુને, તેને તાલે જે ભેગે ભરી, જેમ પરિયટ પાર્ક પને, ત્યારે ગાળી ખાળે મેલ માંથી; અન્ય ધાતુ આવતી નથી. વળી મેિ મુશળના માર; મેલ માંહલા, નવ રહે રતિ નિરધાર. જેમ મને ખાંડે ખરી, ડી રીતશું રંગરેજ; ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ. એમ ભક્ત ભગવાનના, આવ્યે કષ્ટ ધાય આપ; નિષ્કુલાનંદ એ ભક્તના, વળી વધે અધીક પ્રતાપ. પદ્મ ૧ લું–નાગ સમગી. ભક્ત થાવું રે ભગવાનનું, છે ને કઠણુ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં હોઇએ હરામ. દેહ-બેહદારા દામનું, મૈલવું મમતા ને માન; એમાંથી સુખ આવે એવુ રૈ, ભૂલે ન પડે ભાન. વિપત આવે વણુ વકિથી, તે તા સહેને શરીરે; ઉપહાસ્ય કરે આવી કાય રે, તેમાં રહે દૃઢ ધીરે. ખુની ન થાયખમે ઘણું, એવા સહેજ સ્વભાવે; નિષ્કુલાનંદ એવા ભક્તના, જશ નુગા નુગ કહાવે, કડવું ૫ મું–રાગ ધન્યાશ્રી. 4 ભક્ત ટ ભક્ત ૧ ૧૦ ભક્ત ર જક્ત સુખમાં ન જળવુ, વળી વિષયસુખ તે સ્વાદ; શુદ્ધ ભક્ત શ્રીહરીતા થાવું, જેવા જન પ્રહ્લાદ મલાદ ભક્ત પ્રમાણિયે, જાણિયે જગ વિખ્યાત; હિરણ્યકશિપુ સુત હરીજન, હું જ્યાધુ જેની માત. ગર્ભવાસ માંહેથી ગુરુ કર્યાં, સુનિ નારદને નિરધાર; નિશ્ચે કર્યું હરી ભજશું, તજધું સુખ સંસાર. પછી પ્રહૂલાદજી પ્રસન્યા, વળી વીત્યાં વરસ સાત; ત્યારે તાતે તેડાવીને, રહી નિજકૂળ રીતભાવ. ભાવ ૪ જેને થાવું હાય હરી ભક્તજી, તેને ન થાવું આ દેહમાં આસક્ત, વળી વિષયસુખથી રહેવું વિરક્તળ, તેઢુ સુખ સારુ આ જળે છે જક્તજી. ૧ ઢાળી. 3 પ