પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૭
ધીરજાખ્યાન.

ધીરાખ્યાન. આસુરી વિદ્યા આપણી, તમા પઢા કરી બહુ પ્રીત; વિષ્ણુધ વામ વિષ્ણુ થકી, તા થા અતિશે અજીત ત્યારે પ્રહૂલાદે પરીક્ષા કરી, આ તે। દીસે છે અસૂર; મારે અને ક્રમ મળશે, એમ વિચાર્યું વળી ઊર. મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ; દંડ-ગેહ-દારા-દામથી, અતિ થાવું છે ઉદાસ. અહં વાત અસુરને, વળી નહીં ગમે નિરધાર; માટે મારે અને નહીં મળે, એવા કર્યો ઉર વિચાર. પણ હમણું તે અને હા કહું, વળી ના કહેવાયે કેમ; પછી નિષ્કુલાનંદના નાથનું, થશે જેમ ધાર્યું હશે તેમ. કડવું ૬ કું. ત્યારે પ્રલાદ હે પિતા સારુંછ, ભણીશ જેમાં ભલું થાશે મારું; એટલું વચન માનીશ તમારું, એવું સુણી સુતથી તેમા અધ્યારુજી. ૧ ઢાળ અધ્યા પડામ જે, તેને કહે છે એમ ભૂપાળ; ભણાવા અને વિદ્યા માપણી, જાએ તેડી બેસાડેા નિશાળ, પ્રહૂલાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક; તેને તત ઢાળી લખ્યા, નારાયણુ થઈ નિઃશંક ત્યારે ખંડામર્કે કહે સમજીએ, ભાઈ એ નહીં આપણું કામ; એ છે વેરી આપણા, તેનું ન લખવુ નામ. ત્યારે પ્રહૂલાદ કહે પાપી જનના, હુશે શત્રુ શ્રીભગવાન; મારે તો સદા એ મિત્ર છે, આજ્ઞા અંતે મધ્યે નિદાન. ત્યારે ભંડામર્ક એમ સમજ્યા, છે આ વાતમાં વિવાદ; એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકને પ્રહ્લાદ મરી જાવું સૌને મુરખા, શીદ ચડે છે. ખીજે નાર; ભદ્મ શ્રીભગવાનને, તળે ખીચે શારકાર. જેને ભજે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય; તેને તજી ખીજાં માલે જે, તેહુ કૃતો કહેવાય. અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યા સર્વે સુખના સમાજ; તેને જિયે ભાવે કરી, તા સરે તે સધળાં કાજ ૧૦ પ છ . ૫૪૭