પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૮
નિષ્કુલાનદ.

૫૪૮ નિષ્કુલાનંદ. ત્યારે બાળક સૌ આલિયાં, જેમ કેહશે તેમ કહ્યુ; નિષ્કુલાનંદના નાથ ભતાં, ન થાયે અમારું નરસું. ૧૦ કડવું ૭ મું. એવા સુણી ખાળકના ખેાલજી, ફંડામર્ચે કર્યો મન તાલજી; આ તે વાત ચડી ચગડોળજી, ત્યારે કહ્યું રાયને મર્મભર્મ ખાલજી. ૧ ઢાળ. ખાલી મમ ખરું કહ્યું, મલાદ તમારા તન; તેના ભક્ત છે ભગવાનના, એ મેં જોઈ લીધું રાજંન આસુરી ત્રિદા એની જીભે, ભૂલે પણ ભરશે નહીં; ખીન્ન ભાળકને બગાડશે, વળી અવળા ઉપદેશ છે. માટે આડી રખાવે એની આજથી, જે ન ચડે ખીજે ચેન; કુળ આપણામાં કાણે ન કર્યું, એવું આવ્યું છે એણે ફેન. ત્યારે હિરણ્યકશિપુ કહે મલાદને, આવી અવળાઈ તું કાં કરે; નાની વયમાં નિઃશંક થઈ, કાંકરે ક્રાથી નવ ડરે, આપુ રાજ તુંને આજથી, અન્ન ધન સર્વે સમાન; ત્રણ લાામાં કહ્યું તાહરું, કાઇ માડી શકે નહીં માન, પ્રશ્નાદ કહે મહાપાપષ, મુને ગમતા નથી એહ ગેલ; ભજતાં શ્રીભગવાનને, મુને સમુ લાગે છે સહેલ. ત્યારે હિરણ્યકશિપુ બાલ્યાહાકલી, માગી લે છે મુખે શિક માત; માનતા નથી માહેરું, મરી જાઈશ તું તારા સાત. ત્યારે પ્રશ્નાદ કહે ખેાલવું, તેના કરવા તુને તારે મને મારિયા, તેથી પામ્યા છે તું હાર. વિચાર; ત્યારેહિરણ્યકશિપુ કહે કાય કરી,તુને હીશ મારે હાથ; તારી રક્ષા ક્રમ કશે, નિષ્કુલાનંદને નાથ. ૩ 9 ' ૧૦ કડવું ૮ મું કહે હિરણ્યકશિપુ ક્રાય છે ત્યાં સવજી, મારી મુઢ્ઢાવા આની તમે ટેવ, આણે. તે। આદર અવળુ છે, એવું સુણી ઉઠવા અસુર અનેકજી, ૧ ઢાળ અસુર ઉડી આવી કહે, રાય જેમ કહે તેમ કરિયે; રાય કહું ને મારા જીવથી તા, આપણુ સર્વે ઉરિયે,