પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૯
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. અસુર કુળ કાનનને, કાપનાર મા છે કાર; જેમ મહા અરણ્યને અલ્પ અગ્ની, વળી ખાળી કરે છે છાર, માટે મારા એના થકી, વડા થાશે વળી વિનાશ; જેમ ઝીણા શુક્રાઝેરના, કરે કલેવરના નાશ. કાળ છે. આપણા કુળના, તમે જાણી લેજો જરૂર; માટે અને જો મારએ તા, સૌ ઉગરીએ સૂર. માત તાત સુત ભાતના, વેરી લીએ વાલાના વેશ; એથી સુખ આવે નહીં, આવે કહ્યું કષ્ટ કલેશ, માટે એને તમે જરૂર મારા, મવિચારા ખીજી વાત; છેલ્લી આજ્ઞા એજ છે, કરેા એનાં દિલની થાત. એવું સુણી અસુર નર, સૌ તર્ત થયા તયારી; મારે સૌર કરે, અધ ભર્યો નર અપાર. તે નિર્દયા, વળી પાપના પુજ કહિયે, તેને પાને મદ્ઘાદ પડિયા, ખરી ક્ષમા એની ક્ષહિયે ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારુ મહાર; નિષ્કુલાનંદ કહે કરી ત્યાં, આવતા દીઠા એહ હાર. પદ્મ ૨ જીંરાગ રામગ્રી. મારે તમેરી ૫ તેમ તપાસી સૌરા, નાંખા સૌકા હાલે કૃપ; મરી જાશે ભારીંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ. છ . ૧૦ પદા પદા પદાતિ કહે પહેલવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાંખ પ્રશ્નાદને, ખાંધી હાથીને પામે. ત્યારે માવતે વાત માની મને, આંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રશ્નાદ ઉગયુ, સૌએ દીઠા છે દ્રગે. ત્યારપછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તે તે। અમૃતવત થયું, તર્ત ઉતરે તનમાં. પા ક્ષિશુ એ સાત વર્ષના, આંધ્યું વડાશું વેર; નિષ્કુલાનંદ કહે અસુરને, નહીં કાઈને મેહેર પદા૦ ૪ કડવું ૯ શું-રાગ ધન્યાશ્રી કટુ ભાઈ આપણે કરિયે મચ્છ, સૌ વિચારવા લાગ્યા વળી એમજી;. કાણુ જાણે કેમ રહે છે એ ક્ષેમજી, હવે જેમ મરે કરા સૌ તેમજી, ૧ ઢાળ. ૨ ૫૪૯