પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૧
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. માટે તાવે ધાવ જેમ બહુના, ઘણા લગાડે છે લુહાર; તક ચુકે ને તે તણી તા, સાંધા ન થાય નિરધાર. એને માહાર જેવું માથું હતુ, એવું માધુ નથી જો આજ; પ્રહ્લાદની પેઠે આપણુને, નથી કસતા મહારાજ. પેખા ભક્ત પ્રહ્લાદને, જે જે પડયાં એને દુઃખ; વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરીને સન્મુખ. એકાએક વિવેક ટકે, એવું કામ એણે આવ્યું; નિષ્કુલાનંદ કહે નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું. કડવું ૧૧ મું. ઢાળ. ઉત્પાત તે અતિશે થયા, કહે પાપી પ્રહલાદ કાં ગયે; દેખાડ તારા રાખનારને,કાઢી ખડ્ગ મારવા રહ્યો. પ્રત્લાદ કહે પુરણુ છે, સર્વે વિષે મારે શ્યામ, હુમણું પ્રભુ પ્રગટશે, ટાળશે તારું કામ. અરેરે એવું ખેાલ માં તું, વળી કહે ઠેરાવીને ઠીક; ને તારા રાખનારની ભૈ, મારે નથી કંઈ ખીક. એમ કહીને તીખું ખડ્ગ તે વાર; પણ ન ડરે પ્રäાદ લગાર. વળી ખેાલે વસમાં વેણુ; કાઢિયું, લાંધે થાય ઘણું ધાવ કરવા, કરડે દાંત ક્રાધે કરી, . વળી પ્રહ્લાદની કહું સુગ્રા વાત, તેડુપર ક્રાષિયા તેને તાતજી; ઉઠયો લઈ ખડ્ગ કરવા બ્રાત, થયા કાલાહલ મેટા ઉત્પાતજી. ૧ રીસ કરી રાતાં થયાં, મહા પાપીનાં તે તેણુ. પછી પ્રહ્લાદે પ્રકાશિયું, જોઇ અસુરના આરંભ, કહ્યું છે આ કામાં સ્થિર, રહ્યા છે થઈ સ્થંલ. ઠેરાવ્યા જ્યારે હરી સ્થલમાં, ત્યારે કાપ્યા લઇ તલવાર; ટીકા ટી* મારી સ્થંભમાં, ત્યાં પ્રગટપા પ્રભુ કૃપાળ પછી માંગ્યું હતું જ્યમ માતને, તેમાં તે બાધ આવે નહીં; તેમજ તેને મારિયા, શ્રૌનૃસિંહજી પ્રગઢ થઈ. હાહાકાર અપાર થયા, રાખ્યું પ્રહ્લાદજીનું પશુ; નિષ્કુલાનંદ કહે તેણે કરી, સૌ સુખી છઈએ આપણું. ૯ ૧૫૧