પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૨
નિષ્કુલાનદ.

યમર નિષ્કુલાનન્દ. કડવું ૧૨ મું પ્રગઢયા નૃસિંહજી પ્રહૂલાદને કાજજી, બહુ રાજી થઇ મેલિયા મહારાજજી; માગા માગે પ્રત્લાદ મુજ થકી આજજી, આપું તમને તે સુખને સમાજજી, ૧ હાળ. આપું સમાજ સુખના, એમ માલિયા છે નરહરી; પ્રહ્લાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું ખીજું ફરી. મારે તા નથી કંઈ માંગવું, પણ એવું કહેશેા માં કાયને; પંચવિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં માહીને, થોડીક સેવા કરી તમારી, માગે છે માટાં સુખને; એવા વેપારીને ઓળખી, સુખ વિષય દેશામાં વિમુખને. એમ પ્રહ્લાદ આચર્યો, કહ્યો અંતરના અભિપ્રાય; ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કથ્થા ન જાય. પેખી શક્તિ પ્રહ્લાદની, એવી આપણે પણ આદરા; નક્કી પામે। નાખી ફરી, ભય તજી ભક્તિ કરી. ભક્ત કહેવાઈ આ ભવમાં, અભક્તપણે અળગું કરે; શુદ્ધ સેવક થઈ ધનશ્યામના, અમલ ભક્તિ દરે. ભક્તિમાં જોગ ભુંડાના, વળી રતી પણ નવ રાખિયે; દેરી ખાધી અંગે દામની, વિશ્વાસી પાસે નવ નાંખિયે. ભકત છે બહુ ભાતના, દામ વાર્મ સુખ ખાન પાનના; એવું ન થાવું આપણે, થાવું ભક્ત ખરા ભગવાનના સેવક થઈ ધનશ્યામના, ઈચ્છવાં સુખ સંસારનાં; નિષ્કુલાનંદ એ ભક્તિ નહીં, એ તા લક્ષણુ છે ચાર જારનાં. ૫૪ ૩ જું-રાગ રામમી. ભકત સાચા ભગવાનના, માઝા જડતા નથી; લાણુ જોઈ લેવા લખી રે, શું કહિયે ઘણું કથી. અતિ દયાળુ દીક્ષના, પથૈ Q ન કાય; પ્રાણુધારીને પીડે નહીં રૈ, પર પિષે પીડાય. પેતાને સુખ તે પામવા, ખીજાનું ન બગાડે; દુષ્ટ આવે કાર્ય ક્રમવા, તેને શાંતિ પમાડે ર ભા " ' ૧૦ ભાર ભક્ત ક