પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૩
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. ક્ષમા ઘણી શામે નહીં, સુખ દુઃખને સહે; નિષ્કુલાનંદ એવા ભક્તથી, હરી દૂર ન રહે. કડવું ૧૩ મું-ગગ ધન્યાશ્રી. વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયે”, જેના તાત ઉત્તાનપાદ લકેજી; સુનીતિને ઉર આવ્યા જહિયે, જન્મી ઉરમાં વિચારીયું તહીંયે. ૧ ઢાળી. હરમાં એમ વિચારિયું, થાવું મારે શ્રીહરી દાસ; એવે વિચાર આવિયા, વળી નીજ પિતાને પાસ. આદરન પામ્યા તાતથી, ચઈ પુષ્ટિ અદ્ધ પરિયાની; માટે પણ એમ જ કહ્યુ, થઈ દૃઢ મતિ સુજાણુની જેમ શુરા શત્રુ સૈન્યશૃં, હૈયે કરે લડવાને હાંસ; તેને સિધુ સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ. તેમ ૐ ધાર્યું હતું, અતિ થાવું સૌથી ઉદાસ; રાજસાજ સુખ સંપતિ મૈલી, થન કરવા છે વાસ. અલ્પ સુખ સંસારનું, જે મળે તે મટિ જાય રે; તેહુ સારું આવુંતન ખેાઇ, કહા કાણુ દુ:ખને ચહાય રે. અચળસુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ઢળે; એવા સુખને પરહરીને, ખોજા સુખમાં કાણુ બૉ. અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નર નાર; ભુલવણીમાં ભૂલાં પડ્યાં, કણે ન કર્યો ઉર વિચાર. રિચિ જળ મળવા સારુ, મનસુખે કરે છે. મનમાંહે; પણ જાણુતાં નથી રીત ઝાંઝુની, એહ અર્થ ન આવે ક્રયે. એવું ધ્રુવે કર્યું, મેરેથી નિષ્કુલાનંદના નાચ ભજશુ, તજથ્થુ ખીજી મનમાંયે; ઈચ્છાયે. વયન શાં મહુ હીતનાં, વળી આપ્યા મંત્ર અન્ય; પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ. ભત ૪ ૫ દ ✔ ૧૦ કડવું ૧૪ મું વિચાર કરી એમ ધ્રુવે મંનજી, વેગેશું ચાલિયા વળતા વંનજી; માર્ગમાં મળિયા નારદ મુનિ નજી, તેણે કહ્યાં બહુ હિતનાં વર્ચનજી. ૧ ઢાળ. ૫૫૩