પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૪
નિષ્કુલાનદ.

૫૫૪ નિષ્કુલાનદ. પાંચ વર્ષના એક પગે, ઉભા અચળ અડગ થઈ; બહુ અલા આવે બિવરાવવા, તેના ખીવરાવ્યા ીચે નહીં. સ્થાળ, વ્યાળ, કરી, દેશરી, વાલ, વાનર વૃંદ,વિષ્ણુ વળી; ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી, વૈતાળ વૈતાળી મળી. હાહાકાર હુંકાર કાનમાં ક્રૂર ઉચ્ચાર; મારે મારેા ખા કરે, પણ ન ડરે ધ્રુચ્છ લગાર. અન્ન જળ તજી આરત્યું, કહ્યુ તપ જે કહેવાય; આર્યો એન્ડ્રુ ઉપાય. ૩ સુખ વિશ્રામ પામીએ, વામીએ સર્વે વિલંત; તેમાં કસર ન રાખીએ, રાખીએ પરગલ મન. ધારી ટેક વન સરખી, ઉર આંટી પાડવી અમ; પામું હરી કે પાડું પિડને, કરું ધ્રુવે કર્યું હતું તેમ. એમ આથ માટાની લીએ, માટે તે ખાવા કાજ, ખાલી જાય ન ખપ તેની, જરરીકે મહારાજ. પ્રશ્નાદ ધ્રુવની પરે રે, સમજી લક્રિત સુજાણ; તેથી અધિક કરવી નથી, કરવી અને પરમાણુ. એના જેવી જ દરે, સહે તને આ બહુ ટય; એમ કરતાં હરી મળે ત્યારે, પશષો નથી કંઈ પહાડ ૪ ૫ ત લાલચ તનની, ખરી ટેક ખટ માસ સુધી, ઉભા રહ્યા એક પગે; અસુર સુર આશ્ચર્ય પામ્યા, દેખી તપ મુજીનું મંગે. પ્રભુ મળ્યા સારુ પરહર્યું, સર્વે શરીરનુ સુખ; રાજી કરવા રમાપતિ, અતિષેિ છે દેહને દુઃખ. મેલી મન્ત હિમ્મત કરી, ખરી ખાટા સુખતી આશ; આકરું તપ આદર્યું, જોઈ પામ્યાં જન મન ત્રાસ. ધરણી લાગી કુવા, ડગવા લાગ્યા દિગ્ગાળ; નિષ્કુલાનંદ નાની વયમાં, દીઠા અહુ બળવાળા બાળ. ૧૦ કડવું ૧૫ મું. નિર્બળથી ન નીપજે એ કામજી, શીદ કરે કાય હ્રયામાં હામજી; બણું કઠણુ છે પામવા ધનશ્યામજી, જેણે પામીએ સુખ વિશ્રામજી. ૧ ઢાળ 19 ૫ ૬