પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૭
ધીરજાખ્યાન.

ધીરજામ્યાન. માટે સાચા થઈ સૌ મંડા, ખાટ ખંખેરી કાઢેા કરી; નિષ્કુલાનંદ હે નાથજી, રીઝશે । શ્રીહરી. કડવું ૧૮ મું. ૧૭ જીએ હરી ભક્ત થયા હરીશ્ચંદ્રજી, તેનું સત્ય જોઈ અકળાયા દ્રિજી; ત્યારે ગયા વિષ્ણુને પાસે પુરંદ્રજી, જઈ કહી વાત મારુ ગયું મંદ્રજી, ૧ માગે। કંઇ એક મુજ પાસથી, તે આપું તમને આજ; ત્યારે મુનિ માલિયા, આાપ તારું સર્વે રાજ મારું તા પર ગયું આજ, કાલે લેશે અવધપતિ; એનું સત્ય ધર્મ નીમ જોઈને, હું તે અકળાયે। અતિ. અને દાને કરી ડેલિયું, મારું અચળ ઇંદ્રાસન; માટે રાખે! કહુ મુજને, હું આવ્યા શરણુ ભગવન. ત્યારે વિષ્ણુ એમ માલિયા, તું મેસ સ્થાનક તાહરે; નથી દેવું ઇંદ્રાસન અને, તેને રાખવા છે ધામ માહરે. પછી તેને તાવવા સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને; હરિશ્ચંદ્રને સત્યથી પાડા, પમાડા દુ:ખ નિરંત્રને ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મુને અપરાધ; ત્યારે વિષ્ણુ કહે મારે વચને, તમને નથી કંઈ બાધ. જેણે વસિષ્ઠના સુત સા સહાર્યાં, એવા છે દીલના દયાળ; તેને એ કામ કઠણુ નથી, ઉડી ચાલિયા તત્કાલ. પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ; સક્રટ એ કેમ સહી શકે, એવા નથી હૈયામાં ઘાટ. મનમાં મેહેર મળે નહીં, વાણીએ વિપત પાડે લણી; કાયાયે રુડું તે પ્રેમ કરે, ધારા વિચારો તેના ધણી. અવધપુરીએ આાવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર; નિષ્કુલાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર. કહેવું ૧૯ મું. માડણ પ્રકારે કરી પૂજા અતિ, ધૂપ દીપ કરી ઉતારી ભારતીજી; પછી હાથ બેડી કરી વિનતીજી, માર્ગા માગે મુજથી મેટા મહિપતીજી. ૧ 19 ૫૫૭ . ૧૦