પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૯
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. ખાસ ભૂખથી પીડા થકી, નકી દિલે નથી ડાલતાં; અડવર્ડ લથડે તેાય, કાયર વાય નથી માલાં. વાટમાં બહુ વિઘ્ન કરવા, સત્ય મૂકાવવા સામા મળે; ત્રણેની એક ટેક છે તે, ચળામાં પણ નવ ચળે. સહ્યાં ન જાયે શરીરમાંયે, એવાં બીજા કષ્ટ આવે ખદ; તેએ દુઃખ ન માને દીલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સમૂ દુ:ખતા દરિયા માંડે, ત્રણે પડિયાં છે તળે; નિષ્કુલાનન્દ કહે ધન્ય ધીરજ, એમ કહ્યું સત સધળે. પદ ૫ મું-ગગ સિન્ધુ છ ૮ ઢાળ. ઉચ્ચાઢ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ; દઢ ધીરજ મનમાં ધરી, ફરી સધત વન વિષે ગતિ. ખેર કેર ખજુરી ખરાં, ખાવળ કંટાળા ખેારડી; અતી અણિયાળા માંકડીળા, લાગે કાંટા જાય લડથડી. વાધ ન વાનર છીંયુ, શશા શેમર શીખાળ છે; ચીત્રા માતંગ નાહર નાળ, એ વનમાં વીછી વ્યાલ છે. પર્વત ઉપર પાવક બળે, પાડે પશુ પંખી જીમરાણુ; ઉપર ઊી શરા સમાળા, કફ કાશી હરવા પ્રાણુ. ૧૦ સત્યવાદી સંદ્રને સહે, રહે ધીર ગંભીર નિરનિધિ જેવા, આપે અમાપે તેાય તપે નહી કેદી, અડગ પગ ન પરડે એવા. સત્ય ૧ સત્ય સજગ ઉપદ્માસ ત્રાસ, હૅરીદાસ સહે અન્ય કાસતાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આાશ કરી, શ્વાસઉછ્વાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્ય૦ ૨ અતિ પ્રસન્ન વદન નિશદિન રહે, ધન્ય ધન્ય જને પાવન સરે; જગજીવન સજન વિાહર, તેહુ વિષ્ણુ ભન મન નવ કરે. સત્ય૦૩ ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે ને કયે નવ તજે; નિષ્કુલાનન્દ જગ વન્દ સહજાનન્દ, સુખ કંઇ ગાવિંદ મુદ્દભજે. સત્ય૦ ૪ કડવું ૨૧ મું-રાગ ધન્યાશ્રી. ત્યારપછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજજડ નરેડાટજી; નાવ્યું નીર નદી કાય વાટ ઘાટ, તેય મને નથી કરતાં ઉચ્ચાજી. ૧ ર પ .