પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૩
ધીરજાખ્યાન.

ખીરજાખ્યાન. કડવું ૨૫ મું-રાગ ન્યામી. માગેા હરિશ્ચંદ્ર આપુ તુજને છ, તમથી વહાલું નથી ાં મુજનેજી; તમને પીણ્યા સુણી સુરેશની ગુંજનેજી, ધટે એવું કામ કરવું અનુજનેજી. ૧ ઢાળ. જ એવું કામ કરે, જેને ડર નહીં હરીતણા; માટે માગી મુજ પાસથી, હું તે રાજી થયા ધો. ત્યારે હરિશ્ચંદ્ર માલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન; એથી અધિક ખી નથી, મુને સર્વે મળ્યા માલ ધન એમ કરતાં હાય આપવું તે, માગું છું મારા શ્યામ; અમે અમારી રૈયત સહિત, રાખેા તેડી તમારે ધામ. ત્યારે વિષ્ણુએ વર આપયા, આપ્યા વૈકુંઠે તમને વાસ; અહ વાત હરિશ્ચંદ્રની કહી, સૌ ગુણી લેજો હરિદાસ. એવી ભક્તિ આદરવી ખરી, જાણે જેવી હરિશ્ચંદ્રે કરી; તેઃ વિના તન મન તાણે, નથી રીઝતા શ્રીહરી. કાલાવાલાનું કામ નથી, આ તે। શીર સાટાંની વાત છે; તેહ વિના કાઇ કરે વલખાં, તે તો કાળી કામળીએ ભાત છે. જેમ હવાનુ સુણી હયાતલ ચાલે કાયે ચપણ લઈ, પણ પેટ ભર્યોનાં છે પાંપળાં, તે જાલમ નર જાણે નહીં. જેમ કાની કાઢે ઘાલી ગાળિયુ, જઈ સુતી સાડ તાણીને; મનમાં ખૂણે હું મરી ગઇ, એવું કામ ન કરવું જાણીને. સિદ્દ Àાડી સંસારથી, રહેવું હતું ધરમાં ધરી; નિષ્કુલાનદ કહે મુવા પછી, જે જે થાય વાત તે ખરી. કડવું ૨૬ શું. જ્યારે જાય વેહેરવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કર્યો મનમાંય તેલ; દેશે ત્યારે, જ્યારે લેશે મુખે માગ્યું સૂતજી, એ વાત હોં કથી નથી એમાં ભૂલ ઢાળ. ભૂલે કરે મનસુબા મનમાં, તે ત્રિના પૈસે પુરા ન થાય; તેમ શ્રદ્ધા હિષ્ણુની ભક્તિ, તે પણ તેવી કહેવાય. નથી વિત્તા રે આજીયા, કરે હાથી લેવાની હોય; તે તે પાનનાં પાંપળાં, અમથા કરે અસાસ. ૩ મ