પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
નરસિંહ મેહેતો..

૪૨ નરસિંહ મહેતે. ૫૬ ૭૧ મું-રાગ કહાલેરા, માતા આગળ મેહન નાચે, ગળીએ હરી વળગ્યા રે; વન સકામળ નિર્ખે જતુતી, ક્ષણુ નવ મેલે અળગા રે. માતા, મંદીરમાંથી માદીક લાવી, માતા મુખ મેલતી રે; નાસી જાએ આા આવે, વાહી વાત કરતી હૈ. માતા. એમ કરી જીવતી જન આવ્યાં, રાવ કુંવરની કરવા રે; નરસઆચેા સ્વામી નયન નચાવે, માનનીનાં મન હરવા હૈ. માતા. પદ ૭૨ મું. આંગણુડામાં રમતા મેાહન, માતા રહી મુખ જોએ રે; મીટલડી માંડીને માહન, જીવતીનાં મન માહે હૈ. આંગણુ. બરડી ધમકંતી પાએ, કટી કાંકણી ન થાએ રે; તેવ તેવડી ટાળી શેાલંતી, માતા મેદ ન મારે. આંગણુ. ભામણુડાં લઇ ભેઢે ગેાપી, તે તેા ક્રાએ ન જાણે રે, નરસઆચા સ્વામિની લીલા, જે ભણે તે માને . આંગણુ. ૫ ૭૩ મું. માને માનુની રાવ કરતા, નયને નયનાં મેલાવી રે; અંગા અંગે આનંદ વાધ્યા, લામિની ભાવે ભાવી રે. ચંદ્રપ કાટી સરીખા સુંદિર, સનમુખ સાન ફરતા રે; માતા જાણે મહારે આગળ, મારે! મેહન રમતા રે. શામા સધળી શામળીઆનું, વદન નિહાળી રહેતી રે; ભણે નરસૈંયે હરનિશ ગોપી, ગેવિના ગુણ ગાતી રે. પદ્મ ૭૪ મું. ગાએ ગાપી ગાવિદના ગુણુ, ઉલટ અંગ ન માએ રે; રાવ મળે તે શામળીઆનું, મુખડું જોવા જાએ રે. દુધ દહીં આગળ કરી રાખે, માંખણુ સાકર માંહે રે; ધરનાં દ્વાર ઉધાડાં મુકે, જો આપે તે ખાએ રે. ધન ધન ગેાકુલ ધન ધન ગેાપી, કૃષ્ણના ગુણ ભાવે રે; નિશ દિન ધ્યાન ધરે મન હરીનું, એમ જાણે ઘેર આવે રે. જેનું ધ્યાન ધરે મહા મુનિજન, તે સ્વપને ના દેખે રે; તે શામલી પ્રગટ થઇને, પ્રેમદા પ્રેમે પેખે રે. માને. માને. મારે. ગામે. ગામ્ય. ગામે. ગએ, .