પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૪
નિષ્કુલાનદ.

૫૪ ' નિષ્કુલાનંદ. ૐ જેમ વર જાનયા જાનમાં, વળી જાય જોડાજોડ; જાનJયા તા જમે રમે, ધરે વરને શરમાડ, માટે બેઈ અધિકાર આપણા, પછી દિલમાં કરવી દેાડ; પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવા, જ્યાંથી પુરા થાય મન કાડ. જેમ પંચ અવાર પંથે જોતા, છઠ્ઠો ભલા થયેા નર ખરે ચડી; તેના પાહોંચવાની પ્રતિત કરવી, એ પણ ભૂલ માટી પડી. જેમ બક હંસ બરાબરી, વળી ઉજળા એક જ વાન; તેમ સાચા ક્રાચા સંત સરીખા, એમ જાણુવું એજ જ્ઞાન. શરીર સુખને સંભારતાં, નિશ દિન નવરાં નવ રહે; મહા સુખ મહારાજનું, કહેા તે કઇ પેર લડું. કાયરને ક્રમ ધીરી થાવું, એ પણ અટપટી વાત છે; વેશ લેતા શૂરવીરના, જન જાણા ઘટની બ્રાત છે. પેખી ભક્ત પૂર્વેના, હૈયે રહેતી નથી વળી હામ, નિષ્કુલાનંદ આજે આદયું તે, કઠણુ છે ઘણું કામ, કડવું ૨૯ મું. ૫ ઢાળ. કહુ વાત ંતીદેવની, કરે નીજ નગરનું રાજ; પેાતે પેાતાની પ્રશ્ન પાસે, રખાવે બહુ અનાજ. એમ કરતાં આવી પડ્યો, બાર વરસને વળી કાળ; એકાદશ વર્ષ અન્ન પહોંચ્યું, દાદર્શન થયા જંજાળ. ત્યારે રાયે અન્ન આપિયું, તે પહોંચ્યું દશ માસ; પછી લાગ્યા છે પડવા, ઉપરાઉપરી અપવાસ. કળકળે જન અન્ન વિના, બહુ બહુ પાડે છે કાર; તે સુણી રાય ચાલી, સગે રાણી સુત વધુ ભાર. ઉપવાસ આખ્ખા ચારને પડ્યા, એક આ પુરાપચારા; ત્યાં અણુઈચ્છાય અન્ન મળ્યું, બેઠાં જમવા પાસેપાસ. પાશેર પાશેર પાણીમાં વળી, માવ્યું હતું જે મન; ઉપવાસ આગણુ પચ્ચાસમ, કરવા બેઠાં ભાજન ૧૦ સુણે વળી કહુ રંતીદેવની રીત, ભક્ત પ્રભુના પૂરા પુનીત; સળાં દુઃખ તેણે શરીરે અગણિતજી, કહુ તેની વાત સુણે। ધરી ચિત્તજી, ૧ 3 પ t 19