પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૫
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. અભ્યાગત અન્યારથી, તેહની વાટ જુએ છે વળી; આપીએ અને આમાંથી, એમ વિચારે છે ચારે મળી. ત્યાં અધારી એક આવીએ, સંગ લઇને વળી શ્વાન; ભૂખ્યા ભૂખ્યા એમ ખેલતા, કાઈ આપા ભેાજન પાન. ત્યારે આપ્યું અન્ન જળ ઐહને,રાય રાણીસુત સુતભામ; નિષ્કુલાનંદ પાણી પી ધારીએ, ફેસ દઈ ફાડયુ જળ ઠામ, કડવું ૨૮ શું. કુટલું જળ ઠામ ક્રૂપ ઉંડા અપારજી, પ્યાસાં રહ્યાં ઍહુ રાજા સહિત ચાર્જી; પડયું દુ:ખ એવું તેય પામ્યાં નહીં હારજી, વળતે રાયે એમ કર્યો વિચારજી, ૧ ઢાળ. વિચાર કરીને માલીશ્માં, મળ્યું અન્ન કેટલે દીન; ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયાં પ્રસન્ન. ત્યારે ઢળી અધારી થયા, ધર્મદેવ મૂર્તિમાન; માગ માગ રાજા મુજયકી, આપું તુને તે વરદાન. ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માથું રાજી થયા જાણી તમને; સુખી રહે સૌ પ્રાણધારી, એની આવે પીડા અમને. ત્યારે ધર્મ કહે પરની પીડા લે, તેને અંગે પીડા આવે નહીં; અવિના વણુ માગે ઋાપુ છું, અવિનાશ ધામ વસો સહી. ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી એ દયા ઘણી; એવી અનાદિની રીત જોઈને જન,પછી વિચારવીરીત આપણી. એવાના જેવી હાય આપણી, તા ઠરી બેસવું એ ઠીક છે; નહીં તા *સર કાઢવી, અહજ રુડા વિવેક છે. પણ ખીજીને ખાટ ન આણવી, જાણવી એ પણ વાત; ખીજે અગા૨ે શું બગડે, એહ સમજવું સાક્ષાત. બીજાં કામ ત્યાં કૈક કર્યાં, કેડે રાખ્યું એક કરવું કલ્યાણુ; અને સમજી સમજવું, એ પણ જાણુ તે અજાણુ. આપે જમ્યા વિના આપણી, કહો ભૂખ ક્રમ ભાંગરો; નિષ્કુલાનંદ કહે સાચું કહેતાં, ક્રાઇકને દુઃખ પશુ લાગશે. ૫૬ ૭ શું–ાગ સિંધુ . ૧૦ ૪ મ 19 ૧૦ સા કઠણુ સૈાટી માટી મહારાજની, સહી રહે વળી ક્રાય સંત શ્રા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા-કઠy૦ ૧