પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૬
નિષ્કુલાનદ.

નિષ્કુલાનંદ. જેણે પાડી છે આંટી મેટી જીવાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસરપર ધીર ધરી, ક્રુરી ખરી હક વાગે નથી જ હઠવું કઠણુ* ૨ અનેક દેહુ માયા અણુઅä, તે દેહ કાંઈ નાવ્યા કામે; હવે આ દેહ હરી અર્થે કરી, રાખવી છે અચળ તે સ્માટૅ જામે-કઠણુ૦ ૩ એમ દૃઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે; નિષ્કુલાનંદ કહે એમ જાણવું, અંત્યે અર્થ પણ એજ આવે-કઠણુ૦ ૪ કડવું ૨૯ મું-ગગ ધન્યાશ્રી વળી કહું એક વાત અનુપજી, ભક્ત એક રત્નપુરીના ભૂપજી, નામ મયુરધ્વજ સદાય સુખ પછ, કરે યજ્ઞ હામે હવિધાન તૃપજી. ૧ ઢાળ. હામે વિષાત્ર યજ્ઞ કર્, ભલા ભક્ત સત્યવાદી સહી; ત્યાં શ્રીકૃષ્ણે અર્જુન આવીઆ, વેશ વિપ્રને લહી. કૃષ્ણ થયા કૃષ્ણશમાં, અર્જુન થયા તેના શિષ્ય; યજ્ઞશાળામાં આવી, જ્યાં બેઠા હતા નરેશ, ત્યારે રાય ઉઠી ઊભા થયા, કર્યો દડવત પ્રણામ; ભલે પધાર્યાં પ્રભુ મારા, માગેા કંઈ એક મન અભિરામ. ત્યારે બ્રાહ્મણ કહે ધન્ય ધન્ય રાજા, સત્યવાદી તું સાચા સહી; પણ મારે છે જે માગવુ, તે તુરત તુને કહેવાય નહીં. ત્યારે નરેશ કહેનિઃશંક થઇ, માગો મનવાંચ્છિત શંકા તજી; રાજ સાજ સુખ સંપતિ, માગેા વસ્તુ જે મન રજી. ત્યારે હિંજ કહે ધર્મપુરથી, હુ પુત્ર પરણાવા ચાલિયે; આવ્યા આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિહે લિયે. એકજ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળુ સહી; મુઢ્ઢાપણામાં બાળક ખીને, આવવાની આશા નહીં. હર્ષ હૈએ નવ રહ્યો, ગયેા ખાનંદ સર્વે ઉચળી; મારી મારા ભુતની, વધુ ન જાણે પીડા વળી. ત્યારે મેં કહ્યું મૈલ પુત્ર મારા, એને સાટે ખાઈ જા સુજને; ત્યારે વાલ કહે નિષ્કુલાનંદના, નાય ભજ કહું તુજને, કડવું ૩૦ શું. તેને મેં કરી બહુ બહુ વિનતિ, પણુ વધે ન માની મારી એક રતિજી; મારે તે પડી ત્યાં વિકટ વિપતિજી, તે ભૈઇ સિહ મહે સુક્ષ્મ શુભ મતિજ. ૧ ર 3 ૪ 19 ર ૧૦