પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૮
નિષ્કુલાનદ.

૫૮ નિષ્કુલાનંદ. હાલલાલ શેહેર સૌ થયું, રહી નહીં ધારતાં ધીર; ટાહાકાર હુવા બ્રણા, ભર્યાં સૌએ નયનામાં નીર. ત્યારે તામ્રધ્વજ એમ કહે, હું સુત તમારા તમારું તન; આપા મુને એ વિપ્રને, વળી કરી અને પ્રસંન, ત્યારે રાણી કહે અર્ધાંગ હું કહાવું, આપા રાય એ જાય લઈ; પામે પુત્ર એ પાતાતણા, મુને વાધના મુખમાં દુર્ય કુંવર રાણીની વાણી સુણી, મેલ્યા દ્વિજ સેવકને સગ; આ તા વાત વિગ્રહે પડી, નહી આપે રાયધુ અંગ. મેલી લાલચ ચાલા મારગે, જઇયે વેગે વાધની પાસ; અસ્થિ એના પ્રજાળીએ, જ્યારે ખાઈ જાય એનું માંસ. પડી વાત પંચાયતે, તે નહિ નીપજે નિરધાર; નિષ્કુલાનંદના નાથને, એવું ગામયું આ વાર. કડવું ૩૨ મું. ત્યારે કર્મવૃતિને કહે દ્વિજ આમજી, નારી અગ નરનું પણ વેદે કહ્યુ વામજી; માટે અંગ તારુ નાવે એને કામ, એણે તા લીધુ છે દક્ષિણ્નું નામ. ૧ ઢાળ. નામ લીધુ છે દક્ષિણુનું, રાણી કુંવરનું વેહેરેલ; એવું લઇને આવજે, આપ્યું હાય હરખે ભરેલ ત્યારે મહિપતિ કે મ ખાલા કાય, સૌ રહેા રાજી રળિઆત; આ અવસર અમૂલમાં, રખે કાય બગાડા વાત. માગે માટા મગન થઈ, તેવી તક આવી મારે આજ; ધન્ય ધન્ય મારા દેહને, જે આવશે બ્રાહ્મણને કાજ. લાવા કરવત કાકરી, મારી કરી તે નિરધાર; માથું ચીરીને માહરું, તુર્ત પહોંચે જઈ પાર. પાછળ રહેજે તુ પુત્ર મારા, સામી રહેજે વળી તુ સુંદરી; વચ્ચેથી માંડા તમે વેહેરવા, અતિશય હરખ હૈયે ભરી. રાજી કરી ઋષિને, ક્રાઈ દિલ માં કરેા દિલગીર; મારી દુઃખને રૃ કરી, રખે નયણે ભરા કાઈ નીર. મારે નથી એવું મનમાં જે, અવળું થયું આ વાર; તમે શાક શીદને કરી, ચા વહેલે વહેરવા તૈયાર. પ } 19 ૧૦ Y