પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૯
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. એમ કહી ઉભા થંભ એ મધ્યે, અતિ ઉતાવળા થાય; તે જોઈને જન બીજા કરે છે, ઉભા ત્રાહે ત્રાહે અન્નકની છેાળા ઉડશે, રહેજો છેટે સૌ નર નાર; નિષ્કુલાનંદતા નાથ જોતાં, કર્યું કરવત તૈયાર. પદ્મ ૮ મું–રાગ સિંધુ. ૧૦ લગે, કરે કાર્ કરવત કાઢીયુ, વાઢીયું મસ્તક લિલાટ ધડક ફૂડક ચડક નથી મને, અચળ અકળ ઉભા એક પગે. આકરે. ૧ છુટી છેાળ અતુલ લાલ લેાહીની, તે જોઇ જન મન ચડિ ચિત્તે ચિતરી; દેખી ભૂપતિની વિપતિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂર્ખાએ કરી. આકરે.૨ કરે કરેરાટ ચરેરાટ માંડયું ડેલવા, તે વામ અંગે એની વાત જાણી; અહુ અંગ તે ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું માંખમાંડુ પાણી. કરે. ૩ તે ોઇ જિ મેલિયા ઢેાષ કરી, કલપીનું દાન હુ ન લઉં કદી; હટકી ફ્રૂટક ચટકી ચાલિયા, તેને વાળિયા દિનતા વાણી વદી. આકરે.૪ પછી આવીને પૂછ્યું ઐતુ અંગને, કહે સું આવ્યાનું કારણુ સહી; ત્યારે તે કહે અભાગ્ય સહી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહી. આકરે. ૫ એવું સુણી દ્વિજ પલટીને થયા, ત્યાં પ્રગટ શ્રીપુરુષાત્તમ રૂપ ; નિષ્કુલાનંદના નાથ ગાથ કહે, માગ માગ માગ મુજ પાસથી ભૂપ રે. આકરે. હું કડવું ૩૩ મું–રાગ ધન્યાશ્રી મયુરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અપહૃદયામાં રહેજોજી; વળી એક ખીજાં મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીયે માં લેજોજી. ૧ ઢાળ. લેશે। માં આવી પરીક્ષા કેની, તમે દયાળુ ધ્યાને ગ્રહી; એમ મયુરધ્વજે મેઢે માગ્યું, સૌ જીવ સારુ જાણા સહી. ભલા ભતા એ ભૂપતિ, જેની મતિ અતિ માટી ધણી; ભલી કરી એણે ભક્તિ, એના જેવી બેઇએ આપણી. સત્ય શ્રદ્ધા ધીરજપણું, જે એના જેવા વિવેક; ધર્મ પણ દૃઢ ધારવા, જો એના જેવી ગ્રહી ટેક. એક ટેક હરી ભક્તને, ને છેક સુધી છાંડવી નહીં; કરિ વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રહેવું સહી. ૪