પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૦
નિષ્કુલાનદ.

પક નિષ્કુલાનન્દ. પળે પળે રંગ પલટે, કહીં નવલ કસુંબી નીલને; એક રહેણી કહેણી એક રીત નહીં, સ્વભાવ સમ સલીલના પણ ભક્ત જે આગળ થયા, તે સર્વેની સુણીએ રીત; કર્યો વિના જુએ કાણુ રહ્યા, સૌ ચિતવી જૂએ તમે ચિત્ત. જેમ પક્ષુ પામે અમૂલ્યતા, તે તે પ્રથમ પેડતે પીલાય છે; ત્યારપછી ચઢે તાવડે, તેનાં ગાળ ખાંડ સાકર થાય છે. તેમ સ્યા વિના ફ્રાય વસ્તુ, ખરે ખપે નથી આવતી; એમ સમજી સંકટ સહેા તા, ભલી ભાયે ભક્તી, પહેાંચ વિના પર્વતે ચક્કાની, હૈએ કરે ક્રાઇ હોંસ; નિષ્કુલાનંદ કહે એ નહીં અને, અમથા થાશે અસાસ. કડવું ૩૪ મું. પ્રભુ ભજવા જેને કરવા ઉપાય, તેને એમ કરવુ જેમ કર્યું ઋભુરાયજી, પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરભી તપ ઉભા એક પાય. ? ઢાળ. એક પગે ઉભા રહ્યા, અડગ મને અચળ થઈ; કર મેઉ ઉંચા કર્યાં, શરીરપર ફરવે નહીં. ઇચ્છા મૈલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ; તજી આશા વળી તનની, જેમ છેડીને આવ્યા રાજ. શરીર સર્વે સૂકી ગયું, રહ્યું ન લેાહી ને માંસ; અસ્થિ રહ્યાં એક અંગમાં, રહ્યો શ્વાસ વણુ વિશ્વાસ. નાડી રહી સર્વે તીસરી, ઉબાડી અંગની બહાર; ગળ્યું અંગ મળ્યું પેટ પૂંઠે, તેાય કરે છે નામ ઉચ્ચાર. માથું ગાણુ મેટાં થયાં, રહ્યું હૈયું ખારે નીસરી; અઝન વળગ્યું અસ્થિએ, થઈ કૃશ કાયા તપે કરી. લાગે પવન અંગ લડથડે, વળી ડેાલે છે. તેણે કે; એવું અચૈત અંગ થયું, તેય તપ ન તજે તેહ. સુકા કાઇ સમ ઉભા રહ્યા, અરણ્યમાં એકાએક; હાલે ચાલે નહીં ચરણે, એવી મહી આકરી ટેક. રાજી કરવા માપતિ, અતિ આકરું તપ આદર્યું; ધણી ભાગી ગુજવા, સ્વરગ કંપાયમાન કર્યું. ' ર v