પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૧
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. એવું તપ જોઈ આકરું, ખીહીના સર્વે સુર અસુર, નિષ્કુલાનંદના નાથને કંઇ, લેશે આપણુાં સ્થાનક જરૂર, કડવું ૩૫ મું. ત્યારે સુર ગયા શ્રીપતિ પાસ, અમરે સૌએ કરી અરદાસજી; અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી એ સ્થાનકની આશજી. ૧ ઢાળ. આશા નથી એ સ્થલતણી, બેઈ તપ ઋભુરાયતણું; એના તપ પ્રતાપે કરી, અમે તે ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળા, તમે જા એમ અવિનાશી તપી ઘણું. તમારે સ્થાનકે; અચાનકે. કહીને ઉડી, આવ્યા રાય ઋભુ પાસ તે, દીધાં ક્યા કરી દર્શન; માર્ગા માગા રાય મુખથી, Wા છઉં પ્રસન્ન. હેતે કરી હાથ ફેરવે, મુખ માથે તે સર્વે શરીર; જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર. અતિ દીન આગળ થઈ ઉભા, આધીન એશિયાળા થઈ; જાણે આપું એ જનને હું, મારું સુખ સર્વે લઈ. વહાલપ દેખાડે છેવળી વળી, હેત હૈયામાં નથી સમાતું; અકળાઇ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પમાતું. ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ; નીરખી તમને નયને, શ્રીહર હું થયેા સનાથ. માગું છું હું મહા પ્રભુ, પંચ વિષય સબંધી જે ખ; દેશા માં ધ્યા કરી, જેથી થાયે તમથી વિમૂખ ત્યારે શ્રીહરી કહે શુદ્ધ ભક્ત તમે, નથી માયાના લેશ જરા; નિષ્કુલાનંદના નાથ છે, અનન્ય ભક્ત મારા ખરા. કડવું ૩૬ કું. ૐ કાળ. નરમ નથી છે કઠણુ ધણી, જેવા તેવાથી થતી નથી; સૌ સૌના મનમાં જુઓ, ઊંડું વિચારી અંતરથી. ૪ પ . ૧૦ એમ પ્રસન્ન કર્યાં પરિબ્રહ્મ, સહી શરીરે બહુ પરીશ્રમજી; અહ વાત સાંભળી લેવા મર્મજી, વાત છે કઠીણુ નથી કંઈ નમેજી, ૧ પદ્મ