પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૨
નિષ્કુલાનદ.

પાર નિષ્કુલાનંદ. વણુ ખપવાળાને એ વાર્તા, અણુએક અર્થે આવે નહીં; મહિમા મહાતમ મેટપ મુખથી, કૈયે મરક્રથી કથી કહી. જેમ પશુ જનને ચાર પ્યારી, તેહ લીલી દેખીને નવ તજે; સહે કષ્ટ બહુ હુ સારુ, તેાયે ભાવે કરી તેને ભજે, જેને માટી આશા છે મંનમાં, જેવી પામવા પૈસાતણી ઘણી; તેવી આશા નથી વિનાક્ષ પદની, વાત શું કહીએ ધણી. અન્ન વસન સારુ અંગ આવે, જ્યાં કાપે શત્રુ વળી શીશ; એ તે થાય છે. ઉછરંગશુ, પણ ભજાય નહીં જુગદીશ. અસત્ય સુખ સારું એવું કરે, પિડ પાગ્યા સુધી પરીયા; સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણુ. વિષના કીડા વિષમાં રહી, વખાણે વિષનું સુખ; તેને રહેતાં અમૃતમાં, થાય જરૂર જાણે! દુઃખ. તેમ ભક્ત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન તજે વિકાર; જેમ કેશ કહી એક ઠેકાણાતા, વૈત શ્યામ સૌ એક હાર. ભક્ત થઈએ ભગવાનના, પ્રથમના ભક્ત પ્રમાણુ; નિષ્કુલાનંદ કહે તે વિના, ખીજા માના માયાના વેંચાણુ. પદ ૯ મું-શગ બિહુાગડા. દોહિલુ થાવું હરિ દાસ ૐ, સંતા દહિલું. જોઇયે તજવી તન સુખ આશ્ચરે, સંતા દાહિલું. ટેક. શૂરા જેમ રણમાં લડવા, યામાં અતિ ઉલ્લાસ; પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે. સંતા૦ ૨ કાયર મનમાં કરે મનસુખા, રહીશું ઉભા આસપાસ; એમ કરતાં જો ચઢી ગયા ચાટે, તે। તરત લેશું મુખે શ્વાસરે. સંતા૩ શૂરા સંતની રીત એક સરખી, કરવા વેરીના વિનાશ; ર ૪ પ 19 ' ૧૦ કામ ક્રોધ લાલ મેહ તજી, ભાવે ભજવા અવિનાશ ૨. સંતાઃ ૪ એવા ભક્ત તે ભક્ત હરિના, તે સહે જગ ઉપહાસ; નિષ્કુલાનંદ કહે તે વિના ખીજા, તેને નાવે વિશ્વાસ રે, સંતા૦ ૫ કડવું ૩૭ મું-રાગ ધન્યાશ્રી વળો કહુ વાત અનુપમ એકજી, સુણુને સૌ ઉર માણી વિવેકજી; કહું સત્યવાદી રાય શીખીની ટેકજી, મૂકી નહીં નૃપે મુવા લગી એકજી, ૧