પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
બાળલીલા..

બાળલીલા. યજ્ઞ કરે ત્યાંહાંપ્રગટ ન થાએ, તે ગેપીના ધર માંહે રે; ભણે નરસૈંયા ગારસ ગમતુ, માખણ ચેરી ખાએ રે, પદ ૭પ સું. ગામે. જીએ. જી રે આ બાળકની ગતી, આંગણુડામાં રમંતા રે; માતા આગળ માલી ન જાણે, તે માનુનીનાં મન હરંતુ રે. ધન ધન માતા જશામતી, આણંગે આવતા રે બ્રહ્માદિક જેના ભેદ ન જાણે, તે ભામિની મન ભાવંતા રે જી. વાલડાનું પુષ્ઠ ગ્રહીને, ઉઠ્ઠી ઉભા થાએ રે; ભણે નરસૈયા ધન એ ગોપી, ભીડે હૃદિયા માંહે રે. ૫૬ ૭૬ મું. જી. ભીડે. ભીડે ભામિની ભામણા લઈ, માખણ માંહી નચાવે રે; બ્રહ્માદિકને નિગમ નિરંતર, તેને સમીપે ન આવે રે. આગળ આવ્યા નંદકુવરને, પાલવ ગ્રહીને નિહાળે રે; ક્રીડા કૈલ કરે હરિ સાથે, જેમ જાણે તેમ માહાલે રે. ગમતું ગાપી કરે ગાવિષ્ણુ, મધુરું મધુરું ગાએ રે; નરસૈંઆચાસ્વામિ દેવમુનિ દુર્લભ, તે કરમલડા લઇ ખાએ રે. ભીડે, ૫૪ ૭૭ મું-રાગ કેદારા ભીડ. કામણુગારા કેમ વીસારું, જાણું જે અલગી ન થાઉં રે; આખા દહાડા કાંઇ કામ ન સૂઝે, વહાલા વિષ્ણુ વ્યાકુળ થાઉં રે. કામશુ. મધુરી વેણુ સુણીને શ્રવણે, ભાવતાં ભાજન પાઉં રે, આવે તેા આગળ લઈ મેલુ, જીવણુ જોતી ન ધરાઉં રે સેજ રચી મહારા શામળીઆને, પ્રેમ ધરી પધરાવુ રે; નરસૈંયાચા સ્વામિ આગળ ઉભી, મુખમાં બીડી ધરાવુ રે પદ્મ ૭૮ મું. કામણુ. કામણુ. રુમઝુમ નાદે નેપુર વાજે, ઝાંઝરના ઝમકાર રે; તાળી તાલ મૃદંગ ધૂને નાચે, ફૅટી મીંકણી રહ્યુકાર રે. રુમઝુમ એકવણુ મેહરે વાહે, કામિની ક્રેલ કરતાં રે; શિરપર સાથે રાખડલી રે, ઝલકે ભમરી દેતાં રે. રુમઝુમ. ક્રાંને કુંડલ ભૂગટ મહામણિ, શાભા કહી મન નાવે રે; ભણે નરસૈંઆ આનંદ થયા અતિ, હરિ ભામિની ભાવે. મનુસ ૪૩