પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૪
નિષ્કુલાનદ.

૪ નિષ્કુલાનંદ. ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુવા લાકમાં હાહાકાર; ત્યારે હાલા ટળી હુતાશન હુવા, હવા ચકરા શુક્ર તે વાર ત્યારે ઈંદ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું જેવા નથી ખીજો એક; તન અભિમાની તું નહીં, અમે જોયું કરી વિવેક, સત્ય ધર્મ-નિયમ-ટેક-તારી, ભારે ધારી ભલી તમે ભૂપ; તન તજી મા લાક જાશા, થશા બ્રહ્મસ્વરૂપ. પહેલ વહેલું લીયે પારખુ, પછી દીયે છે અભય દાન; એવાં સકટને સહન કરતાં, જાણા નથી કંઈ જાન. વામને આંધ્યા ખળી રાય, પછી પાતે બંધાયા બહુ પેર; હજી સુધી હેતે કરી હિર, રહે છે અને ઘેર. એમ વર ઇ સુરેશ ગયા, થયે। અતિ યજયકાર; નિષ્કુલાનંદ હરિ ભક્તને, ગ્રહી લેવા એવા સાર કડવું ૩૯ મું. આપ્યુકાપી તન સત્યવંત શીખી રાજજી, તે તે પરલોકના સુખને કાજજી, એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ધનશ્યામ મહારાજજી. ૧ ઢાળ. ધનશ્યામ ઘણું રીઝે ત્યારે, રહીએ એ રાજાની રીત; ધીરજ ધર્મ-સત્ય-સુશીલતા, તેના જેવી ફરી જોઇએ ગીત, અગથી અળગી અવનીએ, વળી જે જે જસા હોય; તે તે પે ત્રિલેાકમાં, સુખે થી સૌ કાય. પણ જ્યારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી; ત્યારે દૃઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી. મારી વાત કરતાં મુખથી, વળી વાદ આવે છે સહુને; પણ જ્યારે જોયે આ જીવમાં, ત્યારે ભળાવે ભૂલ બહુને એહ ભૂલને અળગી કરી, ખરી હરિની ભક્તિ કરીએ; મેટા ભક્ત જે મારે થયા, તેનાં મનને અનુસરીએ. મનગમતું મેલી કરી, મત મેઢાને મન ધારીએ; પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એવું તે જરૂર વિચારીએ. અંતર્યંમીની ભાગળ, નવ ચાલે જોડે જરાય; એમ વિચારી ભાણે, કસર ન રાખવી કોય. પ t 19 ' 3 19