પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૫
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. એ વાત અનુપ છે, નહી સુખ થાવાની નિદાન; વણુ સમજે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન. માટે માટા સંતને મળી, વળી ટાળવી સર્વે ભૂલ; નિષ્કુલાનંદ કહે નવ ખાઇએ, અવસર આવ્યા અમૂલ્ય. કડવું ૪૦ મું. ૧૦ જૈન ઉપાય કરવા હાય હજી, તેને થાવું નિઃસ્નેહીજી; જેમ વહ્યા જનક જેહુજી, કરતાં રાજ્ય કહેવાયા વિદેહીજી, ૧ ઢાળ. વિદેહી કહેવાયા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય; ઉંચા જનક ભેટયા સહુને, ધણું હેતે ચાલી હુઈયામાંય. પછી મળ્યા એક એને, તેની પૂછી ઋષિએ વાત; અમે ન સમજ્યા આ મર્મને, તમે સમજાવા સાક્ષાત. ત્યારે જનક કહે આ દેહના, નથી પક્ષ એકના વિશ્વાસ; મળાય ક્રમ આ મુનિને, જયારે થઈ જાય તન નાશ. એમ કરીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભાન; પછી મેઢા સભા કરીને, પૂછ્યા ભલા પ્રશ્ન. ત્યાં મિથીલાપુરી પ્રજળી, ધાયાં સૌ સૌને ઘેર લાક; જનક કહે મારું નથી જલતું, શાને કરું હું શાક, રાજ સાજ સુખ સંપતિ, વળી દેતુ-ગેહદારામ; અહુ કાણુ કેનાં ક્રાણુ આપણે, કાષ્ટએ કેને ન આવે મ અણુસમજણે આપણું, સૌ માની રહ્યું મનય; જીએ વિચારી જીવમાં, નથી આપણું કાંય. એમરાજમાં રહી રાગ તન્મ્યા, એ છે લક્ષ લેવા જેવા ઘણા; તુચ્છ પદારથ સારું તણાવું, એવા મત જાઇયે નહીં આપણા. ખાવા ખટરસ નરેશ સુતને, એ ડાડાં દેખી ડગે દિલ; નિષ્કુલાનંદ એ કેંગાલ છે, નથી આવ્યા રાજાના અમલ. 3 X પ છ ' પદ્મ ૧૦ સુરાગ બિહાગડા, શિદને રહીયે કંગાલ , સંતા શિદને જ્યારે મળ્યા માટે મહા મારે, અંતે શિને ટૅક. ૧ ૫૫