પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૭
ધીરજાખ્યાન.

' પીરજાખ્યાન. કવું ૪ર મું. પછી પાંચે થયા નળ સમ પ્રમાણુજી, પતિવ્રતા ધર્મથી પડી એળખાણુજી; નાંખી નળ કંઠે વરમાળ સુજાણુજી, સુર નર થયા નિરાશી નિર્વાણુજી. ૧ ઢાળ નિરાશી નર અમર ગયા, ત્યારે દ્રે કર્યો ઉપાય; આપી કળીને માના, તુ પ્રવેશ કર નળમાંય. ત્યારે નળ અતિ રતિ નવ રહી, રમ્યા દ્યૂતવિદ્યા ભ્રાત સાથ; રાજ સાજ સુખ સíદ, લીધી તી કર્યો અનાથ. પછી કાઢ્યાં દપતી પૂરથી, આપી પહેરવા એક અભર; મૂકયાં કાઢી માટા વનમાં, જ્યાં ન લીએ કાઇ ખબર. જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન; ભૂખ પ્યાસ ત્યાં ભેળાં ભમે, દુઃખમાંડુ નિર્ગમે દિન મનુષ્ય માત્ર જ્યા ન મળે, મળે વનવાસી વિકરાળ; ખાવા આવે ખરે થઈ, તેએ ન કરે તેની સંભાળ. ભૂત ભૈરવ ભયકર ભમે, ક્રમે ખીન્ન આવી દેહને; આપે સંકટ સંતાપે સહુ, કહે નહી કંઈ તેતુને જેને સફ્ટ શરીરમાંય, અણુ જેટલુ આવ્યું નથી; તેને સકટ સામટું પડ્યુ, જે કહેવાય નહીં મુખથી. અડવાણાં કરે અરણ્યમાં, ચર્ણમાં ચાલ્યાં રુધીર; તાએ અકળાયે નહિ અથ રે, સમજી મને સુધીર. રાત દિવસ એમ રડવર્ડ, પડે અન્ન વિના ઉપવાસ, નિષ્કુલાનંદ કહે અઢુ વનમાં ક્રૂ, ધરે નહીં તન ત્રાસ. કડવું ૪૩ મું. તન વિષમ અતિશય વિટ, જ્યાં જ્યા જાય ત્યાં પામે સંકટ; રાત દિવસ રહું દુઃખ અમટજી, ઝાડ પહાડ પૃથ્વી અતિ દુર્ધટ૭, ૧ ઢાળ. દુર્ધટ દેખી અટવાયે અહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત; તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અણિત. ધણા ગાખ કાંટા ફૂંગટા, કૌંચાં ચંદુ ચરણાં નીર; આવી પરસે અંગમાં, તેણે સૂજી જાય છે શરીર. 3 y મ f 19 . ૧૦ ૫૭૭