પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૮
નિષ્કુલાનદ.

૫૭૯ નિષ્કુલાનંદ. પશુ પંખી પરસ્પર કરે, શબ્દ ભૂંડા ભર્યકાર; સઘા ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર, નિશામાં નિશિચર હરે, પશુ પંખીના પ્રાણુ; એવા વનમાં દંપતી, સ્મૃતિ નિઃશંક કરે નિર્વાણું. ખાન પાન ખાળે નવ મળે, મળે હિંસક જન હમ્મેશ; તેય સભારે નહીં સુખ રાજનું, હૈયામાંહે લવલેશ. જેમ જેમ પડે વિપત્ત વળી, તેમ તેમ મને મન; એમ વનમાંય વિચરે, રાત દિન રાણી ને રાજન. ઍવા વનમાં ઋષિ રહે, જેને અન્નને નહીં માહાર; જોઈ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નીસરે તે વાર. એમ દીન કંઇ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર; રાણી ખાણી સર્વે દુઃખની, માટે તજી દેઉ નિરધાર. પછી અધુ અખર લઇ અર્ધ રાત્રે, ચાલી નીકળ્યા નરેશ; નિષ્કુલાનંદ કહે દમયંતિ, પામી પૂરણ ફ્લેશ. કડવું ૪૪ મું. જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં; હે દૈવ તેં દુ:ખ દીધું સામટુ, તેનું ન વિચાર્યું ચિત્તમાં. રડી લથડી પડી ગઇ, શુદ્ધ નહીં રહી શરીરની; નળ વિયેાગે એ નારની, નયણે નદી ચાલી નીરની. પછી પડતી આખડતી વળી, ચાલી એકાએક વેંતમાં; લાગ્યા કાંટા કાંકરા ખરા, તેની પીડા થઈ છે તનમાં. તેમ જ નળરાય તનમાં, પામે છે પીડા અતિ ઘણી; પણ સત્ય ન ચૂકે ધર્મ ન મૂકે, શુ કહિયે ધિરજ તેહ તણી. એમ કહીં કષ્ટ ભાગવ્યાં, તેને કહેતાં ન આવે પાર; રાત દિવસ રડવડતાં, વળી વહી ગયાં વર્ષ ખાર. . ૯ દમતિ પુકારે કહે રાજન, મેલી તમે મુને રડવડતી વન, પતિવ્રતા મારું આખળાનું તંનજી, તમ વિણુ મારુ ક્રાણુ કરશે જર્તનજી. ૧ S ઢાળ. ભૂલમાંકે કાં તા પ્રાસ મેળવવાની લહેરમાં ખાર વરસ લખ્યા છે ૧.

૫ આ ખાટુ છે. નળ દમયંતીના વિયાગ ત્રણ વરસને મહાભારતમાં છે. વિએ કાં તે