પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૯
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. પછી પામ્યા નીજ રાજને, ભાવે ભજ્યા શ્રીભગવાન; એટલું કળી વળી કરી ગયા, તેાય સત્ય ન ચૂક્યાં નિદાન. એમ સાધુને સત્ય રાખવુ, રાખવી દૃઢ મિત ધર્મમાં; સુખ દુઃખ સહી શરીરને, રહેવુ અચળ નિજ આશ્રમમાં. ધર્મ સમ ધન્ય નથી, નર નારીને નિદાન; ધર્મ જોતાં જોધ ન મળે, તે! જાણવુ થયું એ જ્યાન. એવી આંટી પડી અંતરે, હરિ જન હિમ્મત રાખેા હુઇએ; નિષ્કુલાનંદના નાથજી, થાશે રાજી અતિસે તહીએ. યુદ ૧૧ મું--રાગ બિહાગડા કરીએ રાજી ઘનશ્યામ રે, સતા કરીએ રાજી તે સરે સર્વ કામ રે, સતા મરજી નૈઈ મહારાજના મનની,એમ રહીએ આડે જામ; જે ન ગમે જગદીશને જાણેા, તેનુ ન પૂછીએ નામ તેમાં કષ્ટ આવે જો કાંઈ એક, સહિયે હઇએ કરી હામ; અચળ અડગ રહી એક મને, તે પામિએસુખવિશ્રામરે. સતે।૦ ૩ જી રીત આગેના જનની, પામ્યા વિત્ત વિરામ; જન્મ થકી માનેા મુવા સુધી, ડરી બેઠા નહીં ઠામ રે, સતા ૪ એ તે દોહેલ સાહેલુ છે આજ, તજિયે દેયે દામ વામ; નિષ્કુલાનઃ નિશંક થઇને, પામિયે હરિનુ ધામ રે. સના૦ ૫ કડવું ૪૫ મું-રાગ ધન્યાશ્રી ટેક. ૧ સતા ૨ વળી કહું રાજા અબરીષજી, તેને ઘેર આવ્યા. દુર્વાસા લઇ શિષ્યજી, ભાજન કરાવ અમને નરેશ‰, ત્યારે નૃપ કહે નાહી આવા મુનેશજી. ૧ ઢાળ. મુનિ વેહેલા તમે આવજો, આજ છે દ્વાદશીના દિન; ન આવ્યા જાણી ત્યારે નૃપે, કર્યું ઉદક પાન પ્રાશન. વીતિ વેળાએ મુની આવિયા, રાજા કેમ કર્યું તે ભાજન; મુને જમાડ્યા વિના જન્મ્યા, દઉં છું હુ શાપ રાર્જન. શાપ ઇ આપ ચાલિયા, મળ્યું સુદર્શન તે વાર; બહુ ભાગે આવે મળતું, પછી આાવ્યા હરીને આધાર કહ્યું હરિને કષ્ટ નિવારિયે, ટાળ્યે સુદર્શનના ત્રાસ; ત્યારે શ્રીપતિ કહે ઋષિ સાંભળે, તમેજાએ અંબરીષ પાસ. C ૧. ૪ ૫૯