પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૧
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. એમ નર નિર્જરનાં, જેને સુખ સ્વપનને તાલ; નિષ્કુલાનંદ કહે ભક્ત હરિના, અતિ મેટા મેલ. કડવું ૪૭ મું. હંસધ્વજ સુત સુન્ધવા જે, તેને અતિ શ્રીહરિમાં સ્નેહજી, દઢ હરિભક્ત અચળ વળી અહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુનામાં તેહુજી ઢાળ. કરાવી, નાખ્યા તપેલા તેલની માંય, સ્મરણ થકી, કાયા ન બળી કાંય. ત્યારે હું તેલ તપ્યુ નથી, માના ઔષધી છે એહ પાસ; તેલ પણ તપેલ ખરું, નહી ઔષધી કરી તપાસ. ત્યારે કહે મત્ર છે એના મુખમાં, તેના અખડ કરે છે ઉચ્ચાર; તે મત્ર તેા શ્રીહરિ સ્મરણુ, એથી નાવ્યા અંગે આજાર. સાચા ભક્ત શ્રીકૃષ્ણે જાણીને, કરી કષ્ટમા એની સહાય, ખરી પીડચે નવ ખમી શકે, દુ ખ દાસનુ મનમાય. પળ પળની પીડા હરવા હિર, હર જન પાસે રહ; વહુ વિશ્વાસી એહ વાત તે, લેશ માત્ર પણ નવ લૈં. રાત દિવસ રક્ષા કરે, નિજ ભક્તની ભગવાન; મીટે થકી તે મૂકે નહી, નિશ્ચે નાથજી નિદાન. જનક જનુની નીજ જનના, સાચા શ્રીહઁર કહેવાય; અ હેત કરે જેવું જીવને, તેવુ ખીજે કહેા કેમ થાય. ની ભક્ત સારુનાથજી, અવનીએ રહે છે અખંડ, દુર્મતિ તે રૃખે નહી, જેમ પડદા આડું પડ. પડદે રહી પેખે હિર, દેખે દાસની નિષ્કુલાનંદ કહે કષ્ટમાંહી, કરે સહાય શ્રીહરિ અચીર. દૃઢતા ધીર; તેને તાતે તપાસ શ્રાદ્ધ ૫ ભવરૂપ રૂપ તે તર્યો, આગલા ભક્ત અનેક; ધન્ય ધન્ય એમની ભક્તિ, ધન્ય ધન્ય એમની ટેક. f 19 e ૧૦ કડવું ૪૮ મું. અહ આદિ ભક્ત થયા બહુ ભૂપ, સાચા સત્યવાદી અનધ અનૂપ, પર પીડા હરવા સુધા સુખ રૂપજી, કરી હર રાજી તરી ગયા ભવરૂપજી, ૧ ૫૮૧