પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૨
નિષ્કુલાનદ.

૫૮૨ નિષ્કુલાનંદ. એવી ટેકો એ આપણી, કરા પ્રભુને પસન્ન; જ્યાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન. જેમ ધ્રુવે કાઈ લૂગડું, પશુ માંહે રહી જાય મેલ; ત્યાં સુધી ન જાણુવું, એવાં અને ધાએલ. જેમ મૅસે ક્રાય ઝાઝમાં, હાય ઊંડા અર્ણવ માંય; ત્યાં સુધી સુખભેમીનું, શીદ માની તે મકલાય. કર્યાં કેસરીયાં શૂરા સરખાં, પશુ કીધી નથી ખડાઇ; ત્યાં સુધી તે વેશની, ક્રમ વખણાય ખડાઇ. શૂરા દેખી ગે ત્રુને, કરે પગે કરી ધણા શ્રાવ, હરિજન તે રઝીશુા, સ્મૃતિ કરે તે ઉપાવ. કામ ક્રોધ લાભ મેહુ કહીએ, એ અતીશે ઝીણા અરી; આવતાં અને આળખીને, વળી ખખર તે રાખવી ખરી. અખંડ આગ્રહ એ ઉપરે, જેહુ નહિ રાખે છે જન; તેહુ તે એ શત્રુ થી, ન રહે નિરવિલન. ગાલને બ્રાયલ કરે, સાજું રહેવા ન દીયે શરીર, નિષ્કુલાનંદ કહે સચેત રહેવુ, ધરી દઢતા અતિ ધીર. પદ ૧૨ મું-રાગ મિહુાગી. સસ્તા ૨ ધિરજ સમ નહિ ધન રે, સસ્તા ધીરજલ આવે અર્થ દાયલે દીન હૈ, સતા ધીરજ અતુલ દુઃખ પડે જ્યારે આવી, તે તે ન સહેવાયે તન, તેમાં કાયર થઋને કા દીન, ન વદે દીન વચન રે. ધીરવંતને આપે અત્યંત, દુ:ખ બહુ દુરીજન; તે તા સર્વે સહે સરીરે, જાણી તે જન મગંન રે. ધીરજધારી રહે નર નારી, પામે તે સુખ સદન; કષ્ટ કાપવાના એ છે કાઠારા, વાઢે વિષ્કૃત્તનાં વન રે.સંતા- ૪ માગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મંત; નિષ્કુલાનંદના નામને કર્યો, પૂરણ એણે પ્રસન્ન સતા ૫ કડવું ૪૯ મું-રાગ ધન્યાશ્રી. સતા૦ ૩ એવા ધીરવાળા જાણા જડભર્ત, હતા અતિ આપે અત્યંત સમયેજી; સઘાં દુઃખ દેહે હી ઉન્મત્તળ, કરે ઘર પરામ તેમાં એક મત્તજી. ૧ . × ' ૧૦