પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૫
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. ઢી અજીન અંગે સિહનુ, જંબુક કરે જેમ ોર; નિષ્કુલાનંદ અહ વાતના, અત્યં નહી આવે નાર કડવું પર મું. વળી ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રકટની છે પદ્મીજી; આપે જ્ઞાન દાન જનનેવિવેકી, પામ્યા ભવ પાર અગણુિતઅહથકીજી. ૧ ઢાળ. અગાણુત જીવ ઉદારવા, કુરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, જ્યાં જ્યાં હાય છછ જિજ્ઞાસુ, ત્યાં ત્યા જાય તત્કાળ. એમ કરતાં ાવિયા, નારદ નારાયણ સર, દીઠા સામટા સહસ્ર દશ, દક્ષ પ્રજાપતિના કુંવર. તેને ઉપદેશ આપી કાપી, સસાર સુખની આશ; તેડુ સાભળી ક્ષ દિલે, અતિશય થયેા ઉદાસ. ત્યાર પછી એક સહસ્ર, ઉપજાવી મૂક્યા એન્ડ્રુ સ્થાન, તેમને પણ તેમના ભાઇઓના, જેવુ આપ્યું છે નારદે જ્ઞાન. તે સુણી દક્ષ દીલગીર થયા, આપ્યા નારદજીને શાપ; મુહૂર્ત ઉપર તમે જ્યાં રહેા, તે મૃત્યુ પામજો આપ. એ શાપ ચઢાવી શીર ઉપરે, આપે છે હુ ઉપદેશ, એના જેવા આગ્રહ, હરિજનને જોઇએ હમેશ. કહેવી વાત હરિકૃષ્ણની, હૈત દેખાડી હૈયાતણુ, કાઢી લેવા કાળ મુખથી, એવા ઉપકાર કરવા ઘણું. ચાખે માર્ગે ચલાવતાં, કાઇને ગમે કે નવ ગમે, કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે કે વિસમ્મે આળસી ન બેસવુ આપણે, હેતે કરવી હરની વાત; નિષ્કુલાનદને નાથ, રહે રાજી તે પર દિન રાત. ૫૬ ૧૩ મું-રાગ ડખેા. સાચા સત અનંત રાજી કર્યાં શ્રીહરી, મૈલી મમત તન મનતો, હિમ્મત અતિ મતિમાંય તે ઋાણીને, રતિપતિની લીધી લાજ ધણી. સાચા ૦૧ દામ વામ ધામ દીઠાં પણુ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે; . ર ૧૮૫ ૩ ૪ ૫ 19 . & ૧૦ નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠે જામ હામ હુઈએ રહે છે તેણે, સાચા૦ ૨ એવા સંતના સંગ ઉમંગથી કરીએ, તે અલંગ રંગ રુડા અંગ રહે; દિલ ડગમગે પગ નવ પરહે, ચિત્ત રહી અંગે જગ જીતી લહે. સાચા ૫