પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૮
નિષ્કુલાનદ.

૧૮ નિષ્કુલાનંદ. એમ ગુરુની આજ્ઞા, જે નિર્વિધન તે નર મુન્નથુ, પાળે પર્મ થઈ, પામે પદ નિઃશુ. મનગમતું મેલી કરી, રહે આનાતે અનુસાર, તે જ શિષ્ય સાચા ખરા, બીજા સર્વે સંતાપનાર. કુકર કાનના કીટ સરીખા, શિષ્ય ન થાવું સમજી, ગુરુ વાળે તેમ વળવુ, અહતા મમતા મનની તજી. ગુરુ કૃપાએ સુખ પામીએ, ગુરુ કૃપાએ ઉપજે જ્ઞાન; નિષ્કુલાનંદ ગુરુ કૃપા કરે, તો આપે અવિચળ દાન. કડવું ૫૬ મું g . ૧૦ એ કહ્યા સર્વે પરાક્ષ હર જન, અને ક્રાઇને પ્રગટ મળ્યા નથી ભગવન, તેાએ કાઇએ મેાળા ન પડીઆ મંનજી, કહુ વાર હજાર એમને ધન્ય ધન્યજી ૧ ઢાળ ધન્ય ધન્ય એહુ જનને, જેણે શીર સાટે સાદ કર્યો, તજી છે આશ તન મનની, એવા ઉદ્યમ જેણે આદર્યો. લીધા સીદેારા શિષ્ય હાથમાં, તેહુ સાથે જોવા ક્યમ રહે, મરવાની તા ખીક મટી, અતિ આગ્યના ભાગ્યેા શહે. આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણ ઝૂપરે; એક લડી મરે, એક બળી ટળે, માને એ વાત અનૂપરે. તેમજ સાચા સંતને, તજી જોઇએ શે તનની આશ; દેહરખા સરખા કાયર નર, તે તેા કેદી ન હાય હરિદાસ. હરિદાસને હાય હિમ્મત ધણી, ગણે તનને તરણા તાલ; લાલચ મેલી આ લાક સુખની, પામવા વસ્તુ અમેલિ. અચળ 'સુખમાં આવી ધણી, પુણુ વળી પ્રતિત; અસત્ય સુખ પશુ ઓળખ્યું, જાણુ જેવી છે એની રીત. પડયુ પેતાને પારખુ, ખરા ખાટાનું ખરેખરું; સુખ બહુ માન્ય ધનસ્યામમાં, મેલ્યું અહપ સુખ અળગું પરું, ૮ શીદને ખાઈએ ખાટી છાશને, મેલી પીયુષ રસ પ્રવાહ; ટ્ટુ પાંભરી પરહરીને, કરે ક્રાણુ ચર્મની ચાહ, તેહ ભક્ત, જગતનાં સુખ જોઇને, લેાભાય નહીં લગાર; નિષ્કુલાનંદ તેજ ભક્ત સાચા, ફેર નહીં રતિ ભાર. 3 ૧૦