પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૯
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. પદ્મ ૧૪ શું.-રાગ ક્રુડખેા. સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચાં સૌ આચણૅ એનાં; ખાતાં પીતાં સુતાં જાગતાં જાણીએ, ઉપદેશ રૂપ અનુપ તેનાં સા ૧ હાલતાં ચાલતાં જોતાં માંહે નેવું ખરું, લેતાંદેતાં એાલતાંમાં કળી તૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, ક્રમ ન કળાએ કહુહીં તૈયે, સા ર કરતાં ન કરતાં કરતાં તાં, ગાતાં વાતાં વળી હસતાં હૈાયે; રતાંધાતાં પેાતાં પહેરતા પરખીયે, છતા વક્તા જાણા સુખદ સાથે. સા ૩ જે જે આચરણુ સંત આચરે, તે તે સરવે છે વળી સુખકારી; અખંડ ધામમાં એ જ પહોંચાડશે, નિષ્કુલાનંદ કહે છે વિચારી સા૦ ૪ કહેવું ૫૭ મું-રાગ ધન્યાશ્રી. સુણા એક મુદ્દળ ઋષિની રીતજી, વિષ્ણુ અન્ન દિન પંદર લગી નિત્યજી; કરી પાક જમાડે અભ્યાગત ણે હીતજી, વધે અન્ન તેડુ જમે કરી અતિ પ્રીત. ૧ ઢાળ. કરી પ્રીત અતિ જમતા, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા; અતિ આદર ઈબ્રાહ્મણું, જમવાને મેસાડિયા, મી અન્ન જે વધ્યું હતુ તે, ચાળી પેાતાને તન; ચટક ઈ ચાલી નીસર્યાં, ગયા શિવને ભુવન. પછી પદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન; તે પણ તેમનુ તેમ કર્યું, તે પણ રહ્યા મુદ્દળ મગન. એમનુ એમ કરતાવળી, વીતિ ગયા દ્વાદશ માસ; અન્ન વિનાના એટલા, પક્ષા ચાખ્ખા ઉપવાસ. ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તુ, ધન્ય ધીરજ તારી નિદાન; તેઢુ સમામા તેડવા, આાવ્યાં વિષુધનાં વિમાન. એસા ઋષિ વિમાનમાં, તેડી જઈએ અમર પુરમાંય; સત્ય ટેક તમારી જોઇને, આવ્યા અમે તેડવા આંય. ત્યારે પૂછ્યુ સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કઇક ચડે પડે પણ ખરા; (ત્યારે ) મુદ્દળ કહે નહી આવું એ ધામે, લઇ જા અલ્પ સુખને ભાગવી, પુણ્ય ખુટયે પાત્રુ એવાં સુખને સાંભળી, ચેખ્ખું નથી અમાને ચઢવું. પછી અવધે તન તજી કરી, ગયા તે અખંડ ધામમા; નિષ્કુલાનંદ કહે સહ્યું કષ્ટ જે, તેહ તે આવિયું કામમાં. પડવું; ર ૪ પ ૭ વિમાનને પરાં.૮ ૧૦ ૫૮૯