પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૧
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન; તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરીજન. આવતાં આળખી અદ્ભુને, જ્યદેવ વિચારી વાત; આપું ધન તે તન ઉગરે, નહીં તા થાશે મેલની માત, કટાંણે તે ઠેકાણે, તક જોઈ આવ્યા છે તેડ; જરૂર મારશે જીવથી, એ વાતમાં નહી સંદેહ. એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધુ રાજી થઈ ધન, ત્યારે ચાર ચારે વિચારીયું, કંઇએક કપટ છે એને મન. માટે મારી નાંખે અહને, તાજ રહે આ સળા માલ, ત્યારે એક કહે કાપા હાથ પગ, એની મેળે મરશે બેહાલ. પછી હાથ પગ કાપી ચાલી, મહા પાપીને નહી મેહેર; ત્યા આવ્યા એક નૃપતિ એલે, એસારી લઈ ગયેા ઘેર. પછી રાજાએ એમને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ તેજયદેવ; નિષ્કુલાનંદના નાથના વહાલા, જાણી કરે છે બહુ સેવ. કવું ૬૦ મું. ૪ ઢાળ. તત્કાળ તેમને ઓળખી, હુ બહુ કરાવે છે. સેવ; ત્યારે ચારટે પણ જાણુયું, આ ખરે ખુતી જયદેવ. આવ્યા અરિના હાથમાં, હૃવે ઉગાઁની આજ્ઞા નહી; જોઈ અપરાધ આપણા, માર્યા વિના એ મૂકે નહીં. પાપીને પાપ પાતાતણું, આવ્યું નજરે તે નિરધાર, કહેા ભાઈ કેમ કરીશું, એમ ચિતવે છે ચાર ચાર. પછી ચાર ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યા ઘઉં ગાડાં ભરી; આગળ જઈ કાંક ઉતર્યા, ગાડાવાળાને વાત કરી. જયદેવ જાતના ઝાંપડા, રાજાના ગુનામાં આવ્યા હતા; અમને સોંપ્યા હતા મારવાને, ત્યારે અમે મેલ્યા જીવતા, તે ગુણે આપ્યાં ઘઉનાં ગાડલાં, વળી ખીને પણ મનમાં સહી; જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી. ૫ ૬ G ર ૧૦ પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછા પડી ગયા કાળજી, મળ્યા એ ચારતા સાધુ થઈ બાલી માળજી, તેમને ઓળખ્યા જયદેવે તકાળજી. ૧ ૫૧ ૩ G