પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૨
નિષ્કુલાનદ.

નિષ્કુલાનંદ. એમ કહેતાં પાટી અવની, પહેાંચ્યા ચાર ચાર પાતાળ; ગાડાં વાળી ઘેર લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ. ત્યારે જયદેવે શ્વસ્યા કર ચરણા, ચયા સાજા તે સમે સાય; જીએ વિચારી જન મને, એવા ક્ષમાવંત કા હાય. સાચા સતને જાણીએ, ખરી ક્ષમા રાખે મન માંય; નિષ્કુલાનંદ્ના નાથને, એથી વહાલુ નથી ખીજાં કાંય. પદ ૧૫ મું—ાગ કામા, ૧૦ D ક્ષમાવત સંત અત્યંત સુખ ભાગવે, પામે દુઃખ ક્ષમાની ખાટવાળા; સાનુ હું જેમ સહે ધણુ ધાવને રે, જોઇયે કાચને વળી રખવાળા. ક્ષમા ૧ રૂપા સાનાનાં ભૂષા સૌ પહેરી ક્રૂ, અગે અગમાં શાલા આપે; કાચ ભાંગે તા કામ આવે નહિ રે, સર્પ સિંહ સ્વભાવવાળા સત થા, કટકા કાઇકનું તન કાપે. ક્ષમા૦ ૨ જેને પાસે જતાં પગ પડે પાછા; અતિ અખતર નરસા ધણુા રે, તેને કહેવું પડે તમે સત સાચા. ક્ષમા૦ ૩ એ જેવી કેવી દેવી નંદવાણાતણી, ૐ ત્રુઠે આપે સતાપ સરખા; નિષ્કુલાનંદને નવ થાય આરતા રે, એ પહેલ વહેલાં એના પગ પરખા. ક્ષમા૦ ૪ કડવું ૬૧ મું-ગગ ધન્યાશ્રી. થાડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તેઢુ કહેવાણી નથીજી; વિસ્તારે વાત સુણુ પુરાણુથી, એ જેવા થયા કે અધિક એકએથીજી. ૧ ઢાળ એકએકથી અધિક થયા, કૈંક ઋષિ કૈક રાજન; તે પ્રસિદ્ધ છે. પુરાણ માંગે, સૌ માના જન મૅન. કઠણુ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માયલા માયાતણા; ત્રણ ગુણુ પચ વિષે વાસના, કરવા ત્યાગ તેને મને ઘણા. અખંડ વરતે નિત્ય તરે, બાહ્ય દૃષ્ટિને સમેટી વળી; જેમ વરસે જળ અચળપર પણ, નીચી ભામે આવે ટળી, તેમ વૃત્તિએ સરવે વળી, મળી આવી તે અંતર માંય; પછી મૂર્તિ મૈલી મહારાજની, જાય ન આવે કયાંય. માલ મળ્યા મોટા ધણા ધરમાં, તેના અમલનુ આનંદ રહે; વળી મેલી ચંદન મળીઆગરુ, વળી વેગે કાયલા ક્રાણુ વહે. એવાં સુખ સંસારનાં, જાણા કુચા ક્રાયલા સમાન; આળસ આપે ખંજોળી સતાપે, વળી ન આપે સુખ નિદાન.

૩ પ } છ