પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૪
નિષ્કુલાનદ.

૫૪ નિષ્કુલાનંદ. ઢાળ. તાન રહે એક પિડ પૈષ્યાનુ, ખાન પાનને રહે ખાળતા; મળે તે! મહા સુખ પામે, ન મળે તા રહે આંખા ચાળતા. જેમ ભાંડ ખાંડ નાવે ભીડમાં, કુલક્ષણની જાણે કળા; સા સા વાતે નાવે સાંકડે, વાદી નાશી જાય વેગળા, એમ નરે। અભાગીઆ, કરે કળ છળ હુન્નર હાર; અનેક રીતે આવવા વળી, ન દીએ અંગે અજાર. કર્મ વશ કાટી કષ્ટ સહે, રહે રાત દિવસ રાશી વનડે; પણ સત્સંગમા લેશ દુઃખ સહેતાં, જાય છે અને જીવડે. અણુ અર્થે અભાગીયે, દુર્મતિ અતિ દુ.ખ ડાત; પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ મેઢા કટિએ પેાત, કાટિ ક્રાતિ શાસ્ત્ર સાંભળ્યાં, વળી ક્રાઢિ કૅટિ સાંભળશે; અજ આવી ઉપદેશ દેશે, તેાય ભૂલ એની કાય ટળશે. ગુરુ શાસ્ત્ર ઘણું ધણુ, સમજાવે છે સર્વે મળી; પશુ પકડયું પૂંછ તરે ખરનુ, નથી મૂકતા વહુસૈલુ વળી. મટી પડી રે અવળી, તે વાત ન સમજે સવળી સહી; ઝાલી ટેક ખાવા ઝેરની, તે સુવા સૂધી મૂકે નહીં. સૂંઠી વાળી જેમ મર્કટે, ચપટી ચણાને કાજ, નિષ્કુલાનંદ કૂદ પડીએ ગળે, પરવશ થયે! પશુરાજ. કડવું ૬૪ મું. ૩ ધમ પામશે પ્રભુતણું, જ્યાં કાળ માયાના ક્લેશ નહીં; અટલ સુખ આનંદ અતિ, તે તે કાટિ કવિ ન શકે કહી. દિવ્ય ભામિ દિગ્ મંદિર, દિવ્ય દેહ ધારીમાં જન રહે; દિગ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે. દિવ્ય વસન દિવ્ય ભૂષણુ, દિન્ય સર્વે સાજ સમાજ; દિવ્ય સિહાસન ઉપર આપે, એઠા શ્રીમહારાજ, ૪ પ { છ r ' ૩૦ ધીરજાખ્યાન છે એનુ નામજી, ધીરજવાળાનું સારશે એ કામજી, ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેઃ જન પામશે પ્રભુનું ધામજી. ૧ ૪