પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૫
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. મૂર્તિને, લઈ પૂજા નિજ દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચદન, દિવ્ય મીમાલ; મહાસુખમય પ્રેમે પૂજે છે મરાલ. જનની, થઇ પ્રસન્ન પુરુષાત્તમ; પછી અમૃત ભરી આંખરું, જૂએ છે સૌને પરબ્રહ્મ. તેહ સમાનું સુખ સર્વે, કહેતા પણ કહેવાયે નહીં; તેઢુ પામ્યા છે સત સાચા, વાલાને વચને રહી. વચનમાં જેહુ વાસ કરી, રહ્યા છે હૃદયે રાજી થઈ; તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતી હાય નહીં. અનુપને આપમાં ન આવે, અકળ તે ન કળાય; અચળ તે ચળે નહીં, એવુ એ સુખ કહેવાય. એહુ સુખ સહેજે પામીએ, સત વાળે તેમ એ વળીએ; નિષ્કુલાનંદ નિર્ભય સુખથી, તુછ સુખ સારુ શીઃ ટળીએ. પદ ૧૬ મું–ાગ કડખેા. 19 ' 6 ૧૦ ૫૫ ધન્ય ધન્ય ધન્ય કહુ સાચા સતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ; માન અપમાનમાં મન ટકયુ નહીં રે, સમ વિસમે રહી એક મતિ, ધન્ય સુખદુ ખ સમ તાલ સમજ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સત્તિ વિપત્તિ સરખી સમ થઈરે, સમજ્યા સત એમ વાત સુધી, ધન્ય ૦ હાર જીત ને હાણુદ્ધિ જાણા વળી, હરખ શાકમાં નવ હસે વે; ગાંધર્વ શેહેર સમ સુખ સસારના રે, મૃગ જળ જોઇ સુખ રૂપ જળ ખૂવે, ધન્ય સ્વપનાની પૂજા પીડા સ્વપને રહી, તે જામતમાં ઐહુ આવતી નથી; નિષ્કુલાનંદ એમ સાચા સંત સમજે રે, વિચારા સહુ કહુ વાત કથી. ધન્ય કડવું ૬૫ સું–રાગ ધેાળ આજ આનંદ મારા ઉરમા, મળી મને મહા માધી વાત રે; કાટિકષ્ટ કરે હરી નવ મળે, તે તેા મુને મળિયા સાક્ષાત રે. આજ આનંદ. રમાડ્યા જમાડ્યા રુડી રીતસું, મળ્યા વળી વારમવાર રે; હેતે પ્રિતે નિત્યે સુખ આપીયાં રે, તે કહેતાં આવે કેમ પાર રે. આજ આનંદ અન્ન જળ ખૂળ પુલ પાનની, આપી એવી પ્રસાદી અનૂપ રે; ચરણની છાપ દીધી છાતીએ, આપ્યાં સારાં વજ્ર સુખ પ . આજ આનંદ- આગળ ભક્ત તે અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે; તાય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ નાખ્યાં આવાં સુખરે. આજ આનંદ.