પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૬
નિષ્કુલાનદ.

157 નિષ્કુલાનદ. કૈલાસ રે; વાસ રે. આાજ આનંદ. કાઇકને આપી અમરાવતી, કાઇકને આપ્યું ક્રાઇકને સત્ય લાક સોંપીયું, કાને વેંઠે જુજવાં જીઆ ધામ આપ્યાં જનને, બેઇનિષ્કામ સકામ રે; આજ તે અઢળક ઢળ્યા હરિ, આપ્યું સૌને અક્ષર ધામ રે. આજ આનંદ. સુખ સુખસુખ જ્યં સુખ ધણું, તે તે મુખે કહેતાં ન કહેવાય રે; નિષ્કુલાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણુ ગાય હૈ. આજ આનંદ. ચોસઠ કડવાં સાત એક સિધુ, છ ચર્ણ વળી પદ સાળ રે; તેના ઉપર એક છે રે, વધામણાનુ રે આધાળ રે. આજ આનદ. સવત અઢાર નવાવેા, ચૈત્ર વદી દશમી દિન ૨; રસ્થ્યા આ ગ્રંથ બઢપુરમાં, સુણી સમરે શ્રીભગવન રે. આજ આનંદ ધીરજાખ્યાન સમાસ